કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી મુખ્ય ફોટો

ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt)

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#માઇઇબુક પોસ્ટ ૨૨
#વિકમીલ૩ પોસ્ટ ૨

#માઇઇબુક પોસ્ટ ૨૨
#વિકમીલ૩ પોસ્ટ ૨

વધુ વાંચો

ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt)

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#માઇઇબુક પોસ્ટ ૨૨
#વિકમીલ૩ પોસ્ટ ૨

#માઇઇબુક પોસ્ટ ૨૨
#વિકમીલ૩ પોસ્ટ ૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • બે્ડ સ્લાઈસ ૪
  • તીખી લીલી ચટણી ૧/૨ બાઉલ
  • ટોમેટો કેચપ ૧/૨ બાઉલ
  • કાદા બારીક કાપેલા ૨
  • ઝીણી બારીક સેવ ૧/૨ બાઉલ
  • છીણેલુ ચીઝ ૨ કયુબ
  • બાફેલા બટાકા ૫
  • ૧/૪ કપલીલા ધાણા
  • ટામેટા બારીક કાપેલા ૨
  • પાણી બે્ડ ને બોળવા માટે
  • લીલા મરચા બારીક કાપેલા ૧
  • ૧/૨ ચમચીજીરા પાઉડર
  • ૧ ચમચીલાલ મરચા પાઉડર
  • ૧/૨ ચમચીલીબુ નો રસ
  • મીઠુ જરૂર મુજબ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્થમ એક બાઉલ લઈ તેમા કાદા,બાફેલા બટાકા,ટામેટા,લીલા મરચા,લીલા ધાણા લઈ તેમા જીરા પાઉડર નાખો.

    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમા લાલ મરચા પાઉડર,ચાટ મસાલો,મીઠુ,લીબુ નો રસ નાખી મિકસ કરી લો.આપણી સ્ટફીગ તૈયાર છે.

    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેલ ને ગરમ‌કરી લો જયા સુધી ગરમ થાય ત્યા સુધી બે્ડ રોલ્સ બનાવી લઈએ જેથી પછી તળવા મા સરળતા થાય.

    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બે્ડ ને પાણી‌મા બોળી વચ્ચૈ સ્ટફીગ મૂકી રોલ્સ ને પેક કરી લો જેથી વધારા નુ પાણી નીકળી જાય.અને તે પછી તે રોલ્સ ને બે્ડ કૃમ્સ મા ડીપ કરી તળી લો.

    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તળાઈ જાય બાદ તેને વચ્ચે થી કટ કરી લો.અને પ્લેટ મા સવૅ કરી લો.તેની ઉપર કાદા,ટામેટા નાખો.

    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેની ઉપર લીલી ચટણી,ટોમેટો કેચપ, ચાટ મસાલો,બારીક સેવ નાખો.

    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ6ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ6ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેની ઉપર ચીઝ,ચાટ મસાલો,લાલ મરચા પાઉડર નાખો અને ફા્ય બે્ડ રોલ્સ ચીઝ ચાટ સવૅ કરો.

    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ7ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ7ફોટો
    ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272
પર July 06, 2020 15:58

ટિપ્પણીઓ (2)

Avani Parmar
Avani Parmar @cook_23168717
July 06, 2020 16:36
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ રોલ્સ ચીઝ ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  5. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  1. ગાજર પનીર મસાલા (carrot paneer masala)
  2. મગની દાળના બ્રેડ પકોડા(mag dal bread pakoda in Gujarati)
  3. ચોકલેટ મખાના(chocolate makhana recipe in Gujarati)
  4. તોરઈ‌‌નું શાક(torai nu saak in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13038618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close