પનોળી

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#વિકમીલ૩

સ્વાદિષ્ટ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો.

પનોળી

#વિકમીલ૩

સ્વાદિષ્ટ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૧/૪ કપ મોગર દાળ/ મગ ની પીળી દાળ
  2. ૧ ટી સ્પૂનવાટેલાં આદુ મરચાં
  3. ૧/૨ ટી સ્પૂનમરી નું ભૂકો
  4. ચપટીહિંગ
  5. ૧/૪ ટી સ્પૂનખાવાનો સોડા
  6. સાથે પીરસવા માટે કોથમીર ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોગર દાળ ને ઘોઇ અને ૨ કલાક પલાળી રાખો. પાણી નિતારીને વેટ ગ્રાઉન્ડર માં ઝીણી વાટી લો.

  2. 2

    એક મિશ્રણ બોઉલ માં કાઢી ને એમાં આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, હીંગ,મરી નું ભૂકો, સોડા નાખી ને હલાવવાનું.

  3. 3

    તેલ લગાડેલી નાની થાળીમાં આ ખીરું નું પાતળું થર પાથરવું. તપેલી માં પાણી ઉકળવા મુકો.આ થાળી તપેલી પર મૂકવી.

  4. 4

    ૫ મિનિટ બાફવી. નીચે ઉતારી અને કાપા પાડી ગરમાગરમ પીરસવું.

  5. 5

    ગરમાગરમ સ્વાદિષ્ટ પનોળી, કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes