દહીવડા(dahi vada in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળને રાત્રે પલાળી દો.. (છ સાત કલાક પલાળી દો).. ત્યારબાદ સવારે બધી દાળ ને મિક્સરમાં ક્રશ કરી લો પાણી નાખ્યા વગર ક્રશ કરો.. હાથમાં ઘણી નો આવે તેટલું ક્રશ કરવું.. સવારથી બપોર સુધી ઢાંકી ને રાખી દો.. ત્યારબાદ જ્યારે બેટર રેડી થાય ત્યારે બેટર ને એક સાઇડ દસ મિનિટ સુધી ફેટવું જેથી બેટર માં એર આવી જાય... બેટર રેડી છે તે ચકાસવા માટે એક બાઉલમાં પાણી લેવું તેમાં વળા ને પાડવું જો વડા ઉપર આવી જાય તો બેટર આપણું રેડી છે..
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ આવે એટલે વડા ને પાણી લો વડા પડી જાય એટલે એક બાજુ પાણી ભરેલું કડાઈ રાખો તેમાં વડા ને નાખી દો..વડા ને થોડી વાર રાખો.. પછી વડા ને દબાવી ને પાણી નિતારી લો..પછી વડા ને ફ્રીઝ મા રાખી સકો..
- 3
ગ્રીન ચટણી માટે કોથમીર,મરચું,આદુ લીંબુ નમક,ખાંડ,માપ મુજબ લય મિક્સર માં ક્રશ કરી લો રેડી છે ગ્રીન ચટણી..રેડ ચટણી માટે આંબલી,ખજૂર,નમક માપ મુજબ નાખી મિક્સર માં ક્રશ કરી લો રેડી છે રેડ ચટણી
- 4
દહીં ને ચારણી ની મદદ થી ગા લો જેથી દહીં મુલાયમ બને..તેમાં મીઠું ટેસ્ટ મુજબ નાખો..જીરા પાઉડર નાખો(આખા જીરા ના લોઢી મા સેકી લો સેકાય જાય પછી તેને મિક્સર મા પાઉડર કરી લો) ખાંડ પાઉડર નાખો..બધુ મિક્સ કરી લો ઉપર થી કોથમીર નાખો..
- 5
સરવિંગ પ્લેટ માં વડા ને લો તેમાં ઉપર થી દહીં નાખો ગ્રીન રેડ ચટણી નાખો, મરચું પાઉડર નાખો કોથમીર થી ગાર્નિશ કરો..રેડી છે દહીવડા
- 6
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (13)