ઈડલી (idli recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળદ ની દાળ અને ચોખા ને અલગ અલગ 3 થી 4 કલાક માટે પલાળી લો તેને મિક્સર માં ક્રશ કરી લો. તેને 5 થી 6 કલાક માટે રાખી દો. તેમાં સૂકી મેથી નાખી દો. તેથી આથો આવી જશે.
- 2
તૈયાર કરેલ મિશ્રણ માં નમક અને ઇનો નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ ઈડલી ના ઢોકળીયા માં પાણી નાખી ગેસ ઉપર ગરમ કરી લો. પછી ઈડલી ની પ્લેટ લઈ તેમાં તેલ લગાડી તેમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી દો. તેને ઢોકળીયા માં મૂકી સ્ટીમ થવા દો. સ્ટીમ થઈ જાય પછી તેને સંભાર અને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13045866










ટિપ્પણીઓ (4)