અંજીર ડ્રાય ફ્રૂટ રોલ (Anjir dry fruit rolls recipes in Gujarati)

Bijal Samani @cook_21842090
અંજીર ડ્રાય ફ્રૂટ રોલ (Anjir dry fruit rolls recipes in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધુ ડ્રાય ફ્રૂટ કટ કરી લો. એક પેનમાં ધી ગરમ કરી તેમાં બધુ ડ્રાય ફ્રૂટ વારાફરતી સાતળી લો. બધુ બરાબર મિક્સ કરો 👇.. એક ફોઈલ પેપર કડ કરી લો. મિક્સ કરેલ ડ્રાય ફ્રૂટ નો રોલ કરી લો.
- 2
ફોઈલ પેપર મા ફોલ્ડ કરી 1/2કલાક ફ્રીઝ મા મુકી દો.
- 3
ફીઝ માંથી બહાર કાઢી લો. તેના પીસ કરી લો. આઢ થઈ દસ દિવસ સુધી ખાઈ શકાઈ છે.
- 4
તયૌર છે ટેસ્ટી સ્વીટ અંજીર ડ્રાય ફ્રૂટ રોલ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13053835








ટિપ્પણીઓ (2)