રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં દાળ ચોખા ધોઈ ને 2 કલાક માટે પલાળી રાખો અને 2 કલાક પછી મીઠુ નાખી ઢોસા નુ ખીરુ ક્રશ કરી લો અને 5થી 6 કલાક સેટ કરવા માટે મૂકી દો
- 2
બધા જ વેજિટેબલ ચોપ કરી ને મુકી દો બધી જ સામગ્રી તૈયાર કરી મુકી દો હવે ઢોસા પેન એકદમ ગરમ થાય એટલે ફાસ્ટ ફ્લેમ પર ઢોસા પેનમાં ઢોસા નું ખીરુ પાથરી બધા જ વેજિટેબલ નાખી દો હવે ફલેમ મિડિયમ કરી દો
- 3
હવે ઢોસા પર બટર,ટામેટુ ચોપ,કેપ્સીકમ,લીલુ મરચું ચોપ,બાફેલા મકાઈ ના દાણા ચટણી પાઉડર ચીઝ નાખી થવા દો ચીઝ મેલ્ટ થઈ જાય એટલે પીસ કરી સર્વ કરો
- 4
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13055165
















ટિપ્પણીઓ (2)