ઘૂઘરાચાટ (Ghughra chat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મીક્ષી જાર માં લસણ, લાલ મરચા પલાળેલા, મીઠું, લાલ મરચુ પાઉડર અને અડધો કપ પાણી નાખી પીસી લો. લાલ તીખી ચટણી તૈયારઃ
- 2
એક તપેલી માં એક ગ્લાસ પાણી નાખી ગોળ કે ખાંડ મીઠું અને પીળો કલર નાખી ગરમ કરો. તેમાં અડધા કપ પાણી માં કોર્ન ફ્લોર ની સ્લરી બનાવી નાખો ઘટ્ટ થઈ જાય એટલે ગેસ પાર થી ઉતારી લો યાદ રહે સતત ચલાવતા રહેવું. તૈયારઃ છે મીઠી ચટણી
- 3
મેંદા ના લોટ માં બે ચમચા મોણ અને મીઠું નાખી લોટ બાંધી લો. (બાફેલા બટેકા માં મીઠું હળદર નાખી માવો બનાવો)લોટ ની પૂરી વણી લો તેમાં બટેટા નો માવો નાખી 1/2વાળી ફોર્ક થી દબાવી સેપ આપી ઘૂઘરા તૈયારઃ કરી સરસ ધીમા તાપે તળી લો
- 4
હવે એક ડીશ માં ઘૂઘરા ટુકડા કરી ગોઠવો ઉપર મીઠી, તીખી ચટણી નાખો. સેવ અને મસાલા સીંગ છાંટો.. કોથમીર થી ગાર્નેસિંગ કરો તૈયારઃ છે ઘૂઘરા ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટાકેદાર દાબેલી (chtakedar dabeli recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી/તીખી#માઇઇબુક#Post9#date16-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
શક્કરપારા (shakkar para recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ18#date26-6-2020#વિકમીલ2#સ્વીટ#4 Varsha Karia I M Crazy About Cooking -
ઇન્સ્ટન્ટ જલેબી (instant jalebi recipe in Gujarati)
#માઇઇબુક#post15#date24-6-2020#વિકમીલ2#post3#ઇન્સ્ટન્ટ જલેબી Varsha Karia I M Crazy About Cooking -
કઢી વિથ વેક્સ ખીચડી (kadhi with wax khichdi)
#goldenaprone3#week24#kadhi#માઇઇબુક#post24Date2-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
તીખા ગાંઠિયા (tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#post23#date29-6-2020#વિકમીલ3#તળવુંતીખા ગાંઠિયા Varsha Karia I M Crazy About Cooking -
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
કરારી આચારી ફ્રાય ભીંડી (achari fry bhindi recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાયસિ/તીખી#માઇઇબુક#પોસ્ટ8#date16-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
મઠરી (Mathri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14date22-6-2020#વિકમીલ2#sweet#પોસ્ટ-2મઠરી એ પરંપરાગત વાનગી છે, મીઠાઈ છે અને ઠાકોર જી ને પ્રસાદ મા ધરાય છેઘઉં અને મેંદા બને થી બની શકે છે ખાવા મા સ્વાદિષ્ટ અને પોચી બને છે. Varsha Karia I M Crazy About Cooking -
આલુ પૌવા કટલેટ (aalu pauva cutlet recipe ni Gujarati)
#માઇઇબુક #goldenapron3#post30 #week25 #પઝલવર્ડકટલેટ#વિકમીલ3#ફ્રાઈ Varsha Karia I M Crazy About Cooking -
મસાલા દહીં પૂરી (masala dahi puri recipe in Gujarati)
#માઇઇબુકPost4,date-13-6-2020.#સ્નેક્સpost9મસાલા દહીં પૂરી એ ખુબ જ સ્વાદિષ્ટ અને સરસ સ્ટ્રીટ ફૂડ છે નાસ્તો કહી શકાય. થોડી તૈયારી થી સરસ બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
મસાલા ઘુઘરા(masala ghughra recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૩ #સુપરશેફ૨હેલ્લો લેડિઝ, વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે ગરમા ગરમ ચટપટી વાનગીની ડિમાન્ડ પણ લગભગ બધાના ઘરે શરૂ થઈ હશે. તો આ જ ડિમાન્ડ પૂરી કરવા આજે હુ એક ખુબ જ ચટપટી વાનગી આપની સમક્ષ લાવી છુ, વરસાદની મોસમમાં કાઠિયાવાડની ફેમસ સ્ટ્રીટ ફુડ ડિશ – મસાલા ઘુઘરા. જે બનાવવામાં ખુબ જ આસાન છે અને સ્વાદમાં એટલા જ ચટપટા તો તમે પણ અચુક બનાવો. #ઘુઘરા #સ્ટ્રીટફુડ Ishanee Meghani -
-
-
દોથા પૂરી (Dotha puri Recipe in Gujarati)
#માઇઇબુકPost3#સ્નેક્સ#post8 Varsha Karia I M Crazy About Cooking -
-
-
જામનગર ધુઘરા (Jamnager Ghughra Recipe In Gujarati)
# Famતીખા ધુઘરા જે અમારા ધર માં બધા લોકો ને ખુબ પસંદ છે અને સ્વાદિષ્ટ પણ ઍટલા જ હોય છે .આ રેસિપી મને મારી સહેલી એ શિખવાડી છે. Falguni Shah -
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
જામનગર ધુધરા (Jamnagar ghughra recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસી/તીખી#માઇઇબુક#પોસ્ટ૧૧ Bijal Preyas Desai -
-
રવા નો ઉપમા (rava upma recipe in Gujarati)
#સ્નેક્સpost6#માઇઇબુક#post1#Date11-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13055260
ટિપ્પણીઓ (3)