કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા ના વડા(sabu dana na vada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા ના વડા(sabu dana na vada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા ના વડા(sabu dana na vada recipe in Gujarati)

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
Bardoli, Gujarat, India

#વિકમીલ૩

#વિકમીલ૩

વધુ વાંચો

સાબુદાણા ના વડા(sabu dana na vada recipe in Gujarati)

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
Bardoli, Gujarat, India

#વિકમીલ૩

#વિકમીલ૩

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫બાફેલા બટાકા
  • ૧ ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૧ ચમચીસિંધવ મીઠું
  • ૧ કપચકચાર વાટેલા શીંગ દાણા
  • ૨ કપપલાળેલા સાબદાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને ૩-૬ કલાક માટે પલાળી રાખો પછી વાપરવા. હવે બાફેલા બટાકા ને મેષ કરો પછી એમાં સાબુદાણા અને શીંગ દાણા ઉમેરો. હવે એમાં સિંધવ મીઠું, લીલા મરચાં ની પેસ્ટ, લીંબુ નો રસ ઉમેરો. બરાબર મિક્સ કરી દો.

    સાબુદાણા ના વડા(sabu dana na vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા ના વડા(sabu dana na vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા ના વડા(sabu dana na vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે હાથ પર તેલ લગાવી લો અને લુવા પાડી ગોળ આકાર આપો. હવે એક કડામાં માં તેલ ગરમ કરો એમાં તૈયાર કરેલી વડા તરી લો. ગુલાબી રંગ ના થઈ જાય ત્યાં સુધી બેવ બાજુ તરી લો.

    સાબુદાણા ના વડા(sabu dana na vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ના વડા(sabu dana na vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ના વડા(sabu dana na vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લીલા મરચા ની પેસ્ટ, ખાંડ વાળા દહીં અને છાસ સાથે સર્વે કરો.

    સાબુદાણા ના વડા(sabu dana na vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aneri H.Desai
Aneri H.Desai @cookwiidaneri9
પર July 02, 2020 06:43
Bardoli, Gujarat, India
મને કૂકિંગ નો ઘણો શોખ છે. અવનવી વાનગીઓ બનાવી અને ટેસ્ટ કરવાનું ખૂબ જ ગમે છે.Follow my Instagram page@Cookwiidaneri
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Parul Patel
Parul Patel @Parul_25
July 02, 2020 07:26
wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. કઢી વિથ વેક્સ ખીચડી (kadhi with wax khichdi)
  4. ખાઉસ વે(khaus ve in Gujarati)
  5. સ્ટફ્ડ ચીઝપનીર ઓનિયન રીંગ(stuff cheese paneer onion ring in Gujarati)
  1. ઈડલી સંભાર(idli sabhar in Gujarati)
  2. મટર છોલે ટીક્કી :(matar chole tikki in Gujarati)
  3. ત્રિરંગી ફ્યુઝન સેન્ડવીચ ઢોકળા(tirangi fusion sandwich dhokla in
  4. સાબુદાણા ના વડા(sabudana vada in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13059157
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close