"વાટી દાળના ઢોકળાં"(vatidal dhokal in Gujarati)

#માઈઈબુક૧પોસ્ટ ૨૩
#વીકમીલ૩પોસ્ટ ૪
#સ્ટીમ અથવા ફ્રાઈડ
'ઢોકળાં' જાતજાતના બને,ખાટા ,લસણ0l ડુંગળી ના,વેજ,ઢોકળાં, લાઈવ ,ખમણઢોકળા,સ્પ્રાઉટના,મિક્સ દાળના.હું આજે વાટીદાળના ઢોકળાં ની રેશિપી લાવી છું જે એકદમ કણીદાર અને જાળીદાર પોચાં બને છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર કડાઈમાં પાણી મૂકી રોલ પર તેલથી ગ્રીસ કરલી થાળી મૂકો.આથેલ કણીદાર આથામાં ઉપરના બધાજ મસાલા મિક્સ કરી હલાવી લો.
- 2
હવે તેમાંથી એક થાળી ઉતરે તેટલું ખીરૂ તપેલીમાં કાઢી તેમાં 0ll ચમચી સોડા ઉમેરી ખૂબ ફીણો અને ગરમમૂકેલ થાળીમાં રેડી ઉપર લાલ મરચું સ્પ્રેડ કરી ઢાંકી દો.
- 3
8-10 મિનિટમાં ઢોકળા ચડી જશે એટલે ઢાંકણ ખોલી તપાસી ઉતારી લો.આને એ રીતે બીજી થાળીઓ ઉતારી લો.
- 4
તૈયાર થયેલ થાળીને ચપ્પુથી સ્કેવર કટ કાપા પાડી.સર્વિંગ પ્લેટમાં મૂકી ગરમાગરમ પીરસો.ચા, કોફી,ટોમેટો સોસ,લીલી ચટણી,અથવા તેલ અને લસણની ચટણી સાથે પીરસી શકાય છે.બાળકો તો આમજ રમતા રમતા હાલતા-ચાલતા ખાઈ લ્યે છે.એટલા ટેસ્ટી અને ક્રચી વાટી દાળના ઢોકળા બને છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)