બ્રાઉની (Brownie recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#goldenapron3 #વીક૨૪ #બ્રાઉની #માઈક્રોવેવ #માઇઇબુક #પોસ્ટ૨૮

શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામમેંદો
  2. 135 ગ્રામકન્ડેન્સ્ડ મિલ્ક
  3. 180મિલી. પાણી
  4. 225 ગ્રામડાર્ક ચોકલેટ
  5. 100 ગ્રામબટર
  6. 1/2 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. 2-3 ટેબલ સ્પૂનપીનટ બટર
  8. 2-3સમારેલા અખરોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ડાર્ક ચોકલેટ અને બટર લઈ 30 સેકન્ડ માઈક્રો કરી લો. પછી તેને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    એક બાઉલમાં પાણી અને કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરી લો. સમારેલા અખરોટ અને બેકિંગ પાઉડર ને મેંદા માં ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    પાણી અને કન્ડેન્સ્ડ મિલ્ક ના મિશ્રણ માં મેંદો ઉમેરી લો પછી તેમાં ચોકલેટ અને બટર વાળું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલ ને ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલું બ્રાઉની નું મિશ્રણ પોર કરી ટેપ કરી એર બબલ્સ કાઢી ને મિડિયમ હીટ પર પહેલા 5 મિનિટ અને પછી 2 મિનિટ માઈક્રો કરી લો.

  5. 5

    બનાવેલી બ્રાઉની ને આઈસ્ક્રીમ સાથે ચોકલેટ સોસ થી સજાવી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes