નમક પારા (Namak para recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
નમક પારા (Namak para recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મીઠું, અજમો, મરી પાઉડર અને ગરમ તેલ ઉમેરી ચમચી થી મિકસ કરો. પછી જરૂર મુજબ પાણી ઉમેરી કડક લોટ બાંધો.
- 2
એક કડામાં તેલ ગરમ કરો. હવે એક મોટો લુવો બનાવી વણી લો. થોડું જાડું રાખવું.
- 3
હવે ચાકુ વડે પારા બનાવી લો. પછી તેલ ગરમ થાય એટલે તળી લો. ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13063803










ટિપ્પણીઓ