કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી કઢી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી કઢી રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી કઢી

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#goldenapron3#week24#superchef1

#goldenapron3#week24#superchef1

વધુ વાંચો

ગુજરાતી કઢી

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#goldenapron3#week24#superchef1

#goldenapron3#week24#superchef1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મીનીટ
4 સર્વિંગ્સ
  • ૨ ગ્લાસખાટી છાશ
  • ૩ ચમચીચણાનો લોટ
  • ૩ ચમચીખાંડ
  • ૧ ચમચીનમક૧
  • ૧ ટીસ્પૂનઆદુની પેસ્ટ
  • ૧મરચું ઝીણું સમારેલું
  • ૧નં ગ ટમેટુ બારીક સમારેલું
  • ૨ નંગતજ
  • ૨ નંગલવિંગ
  • ૨ નંગતમાલપત્ર
  • ૧ ચમચીરાઈ અને જીરું
  • ૩-૪ મીઠા લીમડાના પાન
  • ધાણા ભાજી
  • ૧ ચમચીઘી
  • ૧ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    કઢી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ર ગ્લાસ છાશ લઈ તેમાં ચણાનો લોટ નાખી બ્લેન્ડર ની મદદથી બધું એકદમ ક્રશ કરી લો.

    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે વઘાર કરવા માટે એક પેનમાં તેલ-ઘી ગરમ કરી તેમાં બધા ખડા મસાલા એડ કરો.. ત્યારબાદ તેમાં રાઈ અને જીરું તતડે એટલે તેમાં તૈયાર કરેલું છાશ અંને લોટ નું મિશ્રણ નાખો અને વઘાર કરો.ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક, ખાંડ,ટમેટૉ, મરચું આદુ નાખી ૫-૧૦ મીનીટ સુધી ધીમી આંચ પર ઉકળવા દો.

    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે કઢી તેને સર્વિંગ બાઉલ માં કાઢી ધાણા ભાજી નાખી અને ગરમા ગરમ સર્વ કરો.

    ગુજરાતી કઢી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર July 04, 2020 18:17

ટિપ્પણીઓ (2)

Nishtha's Kitchen 👩‍🍳
Nishtha's Kitchen 👩‍🍳 @cook_18821285
July 05, 2020 05:51
Hey Chef, the food is looking awesome, it really has a great taste. And we loved the presentation!”
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુજરાતી કઢી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ પાલક ઇડલી(Stuffed Spinach Idli Recipe In Gujarati)
  2. રાઈસ ફ્લોર સ્ટીક (rice flour stick recipe in Gujarati)
  3. સેઝવાન પૂરી(sezwan puri in Gujarati.)
  4. કાજુ કરેલા નું શાક (Kaju karela nu shak recipe in gujarati)
  5. પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
  1. ચણાચાટ(chana chaat in Gujarati)
  2. મેથી ની ટિક્કી.(Methi Tikki Recipe in Gujarati.)
  3. પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
  4. ઇમ્યુનીટી કાઢા(kadha in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13082680
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close