કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કરારી રોટી(karari roti in Gujarati recipe)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કરારી રોટી(karari roti in Gujarati recipe) રેસીપી મુખ્ય ફોટો

કરારી રોટી(karari roti in Gujarati recipe)

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#માઇઇબુક પોસ્ટ 27

#માઇઇબુક પોસ્ટ 27

વધુ વાંચો

કરારી રોટી(karari roti in Gujarati recipe)

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#માઇઇબુક પોસ્ટ 27

#માઇઇબુક પોસ્ટ 27

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  • 1 વાટકીઘઉંનો લોટ
  • 1 વાડકીમેંદો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીઘી
  • 1 કપદૂધ
  • ગાર્નીશિંગ માટે::
  • 2 ચમચીબટર
  • 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  • થોડી ઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો તથા ઘઉંના લોટને મિક્સ કરો તેમાં મીઠું નાખો ઘીનું મોણ નાખી મિક્સ કરો દૂધથી પરોઠા જેવો લોટ બાંધવો દસ મિનિટ રેસ્ટ આપો

  2. 2

    બટર ને બે સેકન્ડ માટે માઇક્રોવેવ કરી ઓગાળી લો બધો મસાલો કરી આપો ચાટ મસાલો લાલ મરચું પાઉડર શેકેલા જીરાનો પાઉડર તથા કોથમીર મિક્સ કરી સાઈડ પર રાખો

  3. 3

    હવે ગેસ પર એક કઢાઈને ઉંધી કરી થોડું તેલ ચોપડી લો ધીમા ગેસ પર ગરમ થવા દો

  4. 4

    ત્યારબાદ બાંધેલા લોટમાંથી એક લૂઓ લઈ એકદમ પાતળી મોટી રોટલી વણી રેડી કરો તેને ઉંધી કરેલી કડાઈ પર એક બાજુ થોડી શેકી લો બબલ્સ આવવા લાગે એટલે ઉંધી કરી નાખો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી કિનારી પર નેપકીન થી દબાવી દબાવીને શેકી લો નીચેની સાઇડથી બદામી થઈ જવી જોઈએ

  5. 5

    ત્યારબાદ બટર નું જે બેટર રેડી કર્યું છે તે ચોપડીને કોથમીર ભભરાવી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર July 11, 2020 03:49

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
December 13, 2021 01:56
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કરારી રોટી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ સોસ..(chocalte sauce recipe in Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (garlic bread recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
  4. કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
  5. વેનીલા કપ કેક(vanilla cake recipe in Gujarati)
  1. દૂધીના લચ્છા(dudhi na lchha in Gujarati recipe)
  2. ભીંડા ના રવૈયા(bhinda na ravaiya recipe in Gujarati)
  3. ઓરેગાનો ચીઝ ચીલી ક્રેકલ્સ(oregano cheese chilli crackers)
  4. ઓરીઓ મિલ્ક શેક (orio milk shake recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13085362
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close