ભીંડા ના રવૈયા(bhinda na ravaiya recipe in Gujarati)

Sachi Sanket Naik @cookwithsachi
ભીંડા ના રવૈયા(bhinda na ravaiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને વચ્ચે થી કાપા કરી લેવાં હવે એક વાસણ માં બધા મસાલો ભેગો કરી લેવો એમાં તેલ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું. હવે ભીંડા માં મસાલો ભરી લેવો
- 2
હવે કડાઈ માં તેલ ગરમ કરી ભીંડા નાખી દેવાં મિડીયમ ધીમી આંચ પર ચડવા દેવું ચડી જાય એટલે રોટલા ભાખરી કે રોટલી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભીંડા ના રવૈયા(bhinda na ravaiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૯#સુપરશેફ૧#શાકઅનેકરીસ ગઇકાલે મે રવૈયા બનાવવા હતા તો મસાલો થોડો હતો. તો આજે મેં એમાંથી ભીંડા ના રવૈયા બનાવ્યા. મારા ધરે બધા ને ખૂબ જ ભાવે છે. Bijal Preyas Desai -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
આજ ની આ દોડા દોડી માં કોઈ પાસે ટાઈમ નથી તો હું સહેલાઇ થી અને જલ્દી બની જાય એવું ટેસ્ટી શાક બનાવતા શીખવું છું Meghna Shah -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#WEEK1અહીં મેં ભરેલા ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં મેં ચણાનો શેકેલો લોટ શીંગ દાણા અને તલ તેમજ કોપરાના છીણમાં ઉપયોગ કર્યો છે આ ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે Ankita Solanki -
-
ભીંડા કેપ્સીકમ નું શાક (bhinda capsicum recipe in Gujarati)
#સુપરશેફ1 #શાકઅનેકરીસ#માઇઇબુક #પોસ્ટ12#Week1 Ami Desai -
-
-
મગ ની દાળ માં ઢોકળી(mag ni dal ma dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ Sachi Sanket Naik -
રસાવાળા રવૈયા (Rasavala Ravaiya Recipe In Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક #પોસ્ટ 20 Kshama Himesh Upadhyay -
ભરેલા રીંગણા બટેટા(bhrela rigan bataka in Gujarati)
#સુપરશેફ1#વીક1#શાક એન્ડ કરીસ# પોસ્ટ રેસીપી 1 Yogita Pitlaboy -
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati ભીંડા નાના મોટા સૌ ને બહુ જ ભાવતા હોય છે.ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો ભીંડા બહુજ સારા ગણાય છે.તેને આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ.એ જ રીતે ભીંડા ની કાઢી પણ ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
ભીંડા ના રવૈયા
#માઇઇબુક#પોસ્ટ૨આ ભીંડા ના રવૈયા મારા ઘરમાં બધા ને જ બોવ ભાવે છે. અને આ રવૈયા ની રેસિપી હું મારા સાસુ પાસે થી શીખી છું. અને ખૂબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Payal Nishit Naik -
ભરેલાં ભીંડા (Bharela Bhinda Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpad#cookpadgujલીલા શાકભાજીમાં ભીંડા નું મુખ્ય સ્થાન છે. આ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. એમાં ઘણા પોષક તત્વો અને પ્રોટીન રહેલા છે. ભીંડામાં ભરપૂર માત્રામાં વિટામિન એ બી અને સી રહેલા છે. આપણા આહારમાં સમયાંતરે ભીંડાને સ્થાન આપવું જોઈએ. Neeru Thakkar -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું ભરેલું લસણીયુ શાક ખુબજ સરસ લાગે છે Pinal Patel -
-
ટીંડોળા નું ગ્રેવીવાળું શાક(tindola saak recipe in Gujarati (
#સુપરશેફ1#શાક અને કરીશ#week1 Khyati Joshi Trivedi -
રીંગણ ના રવૈયા(rigan ના raviya recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ16 Vandana Darji -
-
કારેલા ના રવૈયા (Karela na ravaiya recipe in Gujarati)
સ્વાદમાં કડવા કારેલા નું શાક ખૂબ જ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે. ચોમાસાની ઋતુમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. કારેલાનું સૂકું શાક બનાવી શકાય તેમજ કારેલાંને ભરીને પણ બનાવી શકાય. કારેલાના રવૈયા રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13124232
ટિપ્પણીઓ (4)