.. ઠોર(dhor in Gujarati)
#માઇઇબુક
પોસ્ટ ૨૧
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં ઘઉં નો લોટ લઈ તેમાં ઘી નું મોણ નાખી કડક લોટ બાંધવો.તેને ૧૦ મિનિટ રેસ્ત આપવો.પછી તેની જડી ભાખરી વની કિનારી કટ કરવી.કોઈ ઢાંકણ વડે ગોળ,અને ચપ્પુ ની મદદ થી સેપ આપવો.અને વચે હોલ કરવું.અને ચમચી k ચાકુ થી કાના પાડવા.
- 2
પછી તેલ મા ધીમા તાપે તળી લેવું.
- 3
બીજા એક પેન માં ખાંડ લઈ ૨ તરની ચાસણી બનાવવી.અને બે બાજુ ચીપિયા થી ફેરવી ડીપ કરી ડિશ માં ઉભા રાખી દેવા.ડીપ કરવા માં જલ્દીથી કરવું. નીતર ચાસણી જામી જસે.રેડી છે એકદમ સ્વીટ સ્વીટ કાના જી નો ભોગ થોર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13090444








ટિપ્પણીઓ