ચીઝ નાન (cheese naan recipe in Gujarati)

Bijal Samani @cook_21842090
ચીઝ નાન (cheese naan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદા ને ચાળી લો તેમાં મીઠું, ખાંડ, દહીં ઉમેરો મીકસ કરો તેમા ખાવા નો સોડા અને બેકિંગ પાઉડર મિક્સ કરીને લોટ બાંધી લો. 3 કલાક સુધી રહેવા દો. આથો આવી જાય છે
- 2
એક મીડિયમ સાઈસ નુ લુઆ લઈ તેને ઓવેલ સેઈપ મા વણી લો.એની અંદર ચીઝ ભરી ને સીલ કરો ફરી થઈ વણી લો. તેની ઉપર પાણી લગાવી અને તલ અને ઘાણાભાજી છાંટી ને થોડુ વણી લો.
- 3
ગેસ ઉપર એક નોનસ્ટિક તવા ને ગરમ કરી લો તેના નાન નો પાણી વાળી સાઈડ મુકી કવર કરી દો. ૨ મિનિટ સુધી રહેવા દો. ઠાંકણ ખોલી ને બીજી તરફ ગેસ મા સીધી સેકો.
- 4
તયૌર છે ટેસ્ટી બહાર મળે તેવી ચીઝ નાન.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13092989








ટિપ્પણીઓ (2)