ટીંડોળા રીંગણનું સુકુ શાક(tindalo rigan dry saak recipe in Gujarati)

#સુપરશેફ 1 વીક 1 શાક કરીસ પોષ્ટ 4
ટીંડોળા રીંગણનું સુકુ શાક(tindalo rigan dry saak recipe in Gujarati)
#સુપરશેફ 1 વીક 1 શાક કરીસ પોષ્ટ 4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટીંડોળા ને ધોઈ કોરા કરી ઊભી ચીરીઓ કરી લેવી ત્યારબાદ રીંગણ અને પણ આ જ રીતે ઉભી ચીરીઓ કરવી
- 2
ત્યારબાદ કુકરમાં વઘાર માટે તેલ મૂકવું તેલ આવી ગયા બાદ લસણની આખી કડીઓ નાખી દેવી આ કડીઓ બદામી રંગની થાય પછી તેમાં ટીંડોળા અને રીંગણ ની ચીરીઓ નાખી હલાવી લેવું થોડીવાર તેલમાં ચડવા દેવું ત્યારબાદ તેમાં મરચું પાઉડર હળદર ધાણાજીરું પાઉડર અને મીઠું નાખી હલાવી લેવું
- 3
ત્યારબાદ કુકર ને ઢાંકણ ઢાંકી દેવું પરંતુ વિશલ વગાડવાની નથી ફક્ત ઢાંકવાનું જ છે થોડી થોડી વારે તેને હલાવતા રહેવું જ્યારે તેમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે ગેશ બંધ કરી દેવો
- 4
તો તૈયાર છે આપણું ડોળાને રીંગણનું રસા વગરનું એકદમ સુકુ શાક જે ગરમ રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
ડ્રાય મગ નું શાક (dry mag nu saak recipe in Gujarati)
# સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1 Yogita Pitlaboy -
-
-
-
બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1 Pushpa Kapupara -
-
-
-
-
-
-
ગુજરાતી છોલે બટેટા નું શાક (Gujarati chhole potato shaak recipe in Gujarati)
.# સુપરશેફ 1#વીક1# શાક કરીસ Prafulla Ramoliya -
રીંગણ ના રવૈયા(rigan na ravaya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ#વીક૧#શાક અને કરીસ Bijal Preyas Desai -
-
કાજુ કારેલા નું શાક(kaju karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ #શાક #week1 #માઇઇબુક"ઊની ઉની રોટલી, ને કારેલાનું શાક""આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ" Astha Zalavadia -
-
ટીંડોળા નું શાક(tindalo shaak recipe in Gujarati)
હું દાળ ભાત શાક સાથે આ શાક બનાવું છું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.#week2#Fenugreek Priti Shah -
ફ્રાઇડ ટીંડોળા બટાકાનું શાક(fried tindola saak in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ/સ્ટીમડહેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા......આપણે ડેઇલી રૂટિનમાં ટીંડોળા બટાકાનું શાક તો ખાઇએ છીએ, પણ આજે મેં અહીંયા થોડું ટ્વિસ્ટ કરીને ટીંડોળા બટાકાનું ફ્રાઇ કરેલું શાક બનાવ્યું છે. જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમને આ નો ટેસ્ટ જરૂરથી ભાવશે...... બહુ સિમ્પલ અને રૂટિન ના આ મસાલાઓ થી જ બનાવ્યું છે. જેથી ઈઝીલી બની જાય...... Dhruti Ankur Naik -
ભરેલા રીંગણ બટાકા નું શાક(bhrela rigan bataka nu saak recipe in Gujarati)
#સુપર શેફ ૧#શાક એન્ડ કરીસ Rupal Gandhi -
કંટોલા/ કંકોડા નું શાક(kantola/kankodanushaakrecipeingujrati)
#સુપરશેફ 1#શાક એન્ડ કરીશ Jasminben parmar -
-
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
રીંગણાં બટેટા સબ્જી(rigan bateka sabji in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #વીક1 #પોસ્ટ_૧ #માઇઇબુક #પોસ્ટ_૨૫ Suchita Kamdar -
-
રીંગણ બટેટા નું શાક(rigan bataka nu saak recipe in Gujarati
#સુપરશેફ ભરેલું શાક ગુજરાતી ઘરોમાં થતું જ હોયછે. આજે મેં પણ બનાવ્યું છે થોડી મશાલો અલગ બનાવ્યો છે Usha Bhatt -
ટીંડોળા બટાકા નું શાક (tindalo bataka nu saak in Gujarati
#સુપરશેફ1 આ શાક મેં વરાળ થી બનાવ્યું છે. બનતા સમય લાગે પણ બહુ ટેસ્ટી લાગે વરાળ થી બનાવેલ શાક મીઠું બહુ લાગે. Tejal Vijay Thakkar -
More Recipes
ટિપ્પણીઓ