ઈડલી સંભાર(idli sambhar recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાત્રે ચોખા અને દાલ ધોઈ ને પલાળી રાખો.સવારે મિકસરમાં પિસ્વું કરકરું.તેમાં ૧ ચમચી છાશ મીઠું અને ૮ થી ૧૦ મેથી દાણા નાખી અથો આપવો.
- 2
રાત્રે તેમાં સજી ના ફૂલ જરૂર મુજબ મીઠુ અને ૨ ટેબલ ચમચી તેલ નાખી ઈડલી સ્ટેન્ડ માં ઈડલી મૂકવી.
- 3
સંભાર માટે દાલ બાફવી.એક પેન માં તે હુંલ મૂકી તેમાં રાઈ હિંગ જીરું લવિંગ તજ લીમડી મેથી નાખી કાંદા નાખવા.૫ મિનિટ પછી તેમાં લાલ મરચું,હળદર,સંભાર મસાલો નાખવો.થોડી વાર પછી તેમાં દાલ નાખી ઉકાળી લેવું.ખાંડ ૧ ચમચી નાખવું.
- 4
ચટણી માટે મિક્સી માં શીંગ અને કોપરું લઈ પીસી લેવું.અને જરૂર મુજબ પાણી, મીઠું નાખવું.એટલે રેડી ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#south_indian#breakfast#dinner Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
-
-
-
ઈડલી સંભાર(Idli Sambhar Recipe In Gujarati)
#KER ઈડલી એ સવાર ના નાસ્તા માં કે રાત્રિ ના ભોજન માં બનાવવા માં આવે છે. ઈડલી સાઉથ ની પ્રખ્યાત ડીશ છે. Rekha Ramchandani -
ઇડલી સંભાર વિથ ચટણી (idli sambhar with chutney recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ 21 Hetal Vithlani -
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#CDYમારા બાળકો ને આવી રીતે બનાવી દેવાથી તે ખૂબ ખુશ થઈ જાય છે ને એ ખુસ તો આપને પણ ખુશ. Shital Jataniya -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13149489
ટિપ્પણીઓ (4)