કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પત્તા ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પત્તા ચાટ રેસીપી મુખ્ય ફોટો

પાલક પત્તા ચાટ

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#વીકમિલ3
#ફ્રાઇડ
#માઇઇબુક
#પોસ્ટ 8

#વીકમિલ3
#ફ્રાઇડ
#માઇઇબુક
#પોસ્ટ 8

વધુ વાંચો

પાલક પત્તા ચાટ

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#વીકમિલ3
#ફ્રાઇડ
#માઇઇબુક
#પોસ્ટ 8

#વીકમિલ3
#ફ્રાઇડ
#માઇઇબુક
#પોસ્ટ 8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી25 મિનિટ
3 વ્યક્તિ માટે
  • સામગ્રી
  • ખીરું બનાવા મટે
  • 1 કપબેસન
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/4 નાની ચમચીહળદર
  • 1.નાની ચમચી મરચું પાઉડર
  • અનન્ય સામગ્રી
  • 10 નગપાલક ના પતા
  • 1મોટો બાઉલ દહીં
  • 2ચમચી.ખાંડ
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચીજીરૂ પાઉડર
  • 1/2બાઉલ આંબલી ની ચટણી
  • 1/2.બાઉલ કોથમીર ફુદીના ની ચટણી
  • 2 નગબાફી ને ઝીણા સમારેલા બટાકા
  • 1 નગઝીણી સમારેલી ડુંગળી
  • તળવા માટે તેલ
  • ગાર્નિશ માટે
  • 1 નગદાડમ ના દાણા
  • 1બાઉલ ઝીણી સેવ
  • 1/2બાઉલ મસાલા શીંગ
  • 1 ચમચીઝીણી સમારેલી કોથમરી
  • ચપટીચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ના પણ ને સરખા ધોઈને નીચે થી તેની ડાળખી કાપી નાખો પછી એક બાઉલ મા બેસન લો અને તેમાં કોર્ન ફ્લોર નાખી મરચુ હળદર અને મીઠું નાખી મિકસ કરી ખીરું તૈયાર કરી લો

    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક બાઉલ માં દહીં લઇ તેમાં ખાંડ નાખી બરાબર હલાવી ને મીઠીદહી તૈયાર કરી લો

    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી કડાઈ મા.તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે પાલક ના પાન ને બેસન માં ખીરા માં ડુબાડી લો ગરમ તેલ મા પાલક નું આખું પાન ભજીયા ની જેમ.તળી લો

    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી સરવિગ પ્લેટ માં પાલક ના પત્તાં લઇ તેની ઉપર ચાટ મસાલો, મરચુ પાઉડર અને જીરૂ પાઉડર છાંટી લો પછી તેની ઉપર બાફી ને ઝીણા કટ કરેલ બટાકા નાખો

    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેની ઉપર ખાંડ વાળુ કરેલું દહીં નાખી અને તેની ઉપર આંબલી ની ચટણી નાખી અને ઉપર કોથમીર મરચા ફુદીના ની ચટણી નાખી દો

    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી નાખી ઉપર દાડમ ના દાણા નાખી દો પછી તેની ઉપર ફરી થી થોડું દહીં અને આંબલી ની ચટણી નાખી દો

    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી ઉપર ઝીણી સેવ નાખી દો અને તેની ઉપર મસાલા શીંગ નાખી દો અને ઉપર કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો

    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે પાલક પત્તા ચાટ

    પાલક પત્તા ચાટ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર July 06, 2020 04:19

ટિપ્પણીઓ (3)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
July 06, 2020 04:58
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  5. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  1. રજવાડી પૌંઆ
  2. મિક્સ દાળ રવા ના વઘારેલાઢોકળા
  3. પનોળી
  4. રાગી ના વડાં
https://cookpad.wasmer.app/in-gu/recipes/13094686
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close