સેવ ભાજી(sevbhaji Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા અને કાંદા ઝીણા ઝીણા સમારી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ નાખો રાઈ તતડી જાય એટલે તેમાં જીરૂં નાખો પછી તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન નાખી કાંદાને સાંતળી લો પછી તેમાં ટામેટા ઉમેરો.
- 3
પછી તેમાં હળદર ધાણાજીરૂ લસણની ચટણી ગરમ મસાલો ખાંડ સ્વાદમુજબ મીઠુ અને જરૂર મુજબ પાણી ઉમેરી થોડી વાર ચઢવા દો પછી તેમાં એક વાટકી રતલામી સેવ ઉમેરી મિક્સ કરી લો.
- 4
તૈયાર છે સરસ મજા ની સેવ ભાજી. કોથમીર ઉમેરી ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13099242













ટિપ્પણીઓ