તાંદલજા ની ભાજી (Tandulkyachi bhaji recipe in Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
#સુપરશેફ 1
તાંદલજા ની ભાજી (Tandulkyachi bhaji recipe in Gujarati)
#સુપરશેફ 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તાંદલજા ની ભાજી ધોઈ નાંખો અને પાંદ વિની બારીક સમારી લેવી અને પાણી માં નાંખી બરાબર ધોઈ નાંખો ટામેટા ડુંગળી લસણ સમારી લેવા એક કડાઈ માં બે ચમચા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ડુંગળી ટામેટા ના કટકા નાખી બરાબર હલાવી લેવું
- 2
પછી તેમા હળદર મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું નાંખી ધોઈયેલી તાંદલજા ની ભાજી નાખો અને હલાવી લેવું તેમાં ટામેટાં ની પેસ્ટ નાખી હલાવી ઢાંકી ને ચડવા દો ચડી જાય એટલે બાઉલ માં કાઢી ગરમ સર્વ કરો આં ભાજી બાજરા ના રોટલા સાથે સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13105136









ટિપ્પણીઓ (6)