ટીંડોળા બટાકા નું શાક (tindalo bataka nu saak in Gujarati

Tejal Vijay Thakkar @cook_16330506
#સુપરશેફ1 આ શાક મેં વરાળ થી બનાવ્યું છે. બનતા સમય લાગે પણ બહુ ટેસ્ટી લાગે વરાળ થી બનાવેલ શાક મીઠું બહુ લાગે.
ટીંડોળા બટાકા નું શાક (tindalo bataka nu saak in Gujarati
#સુપરશેફ1 આ શાક મેં વરાળ થી બનાવ્યું છે. બનતા સમય લાગે પણ બહુ ટેસ્ટી લાગે વરાળ થી બનાવેલ શાક મીઠું બહુ લાગે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટીંડોળા ને પાણી થી ધોઈ લૂછી ઉભા પાતળા સમારો. બટાકા પણ વચ્ચે થી કાપી પાતળા સમારી ધોઈ પાણી કાઢી લો. કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ અને હિંગ નાખો
- 2
રાઇ તતળે એટલે વાટેલું લસણ લાલ મરચું ઉમેરો.. હવે શાક નાખી બરાબર મિક્ષ કરી મરચું, મીઠું, હળદર નાખો.
- 3
બરાબર મિક્ષ કરી ઉપર થાળી મૂકી અડધો ગ્લાસ પાણી નાખી ધીમી આંચ પર વરાળ થી પકાવો... 10 મિનિટ પછી એમાં કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરી ઢાંકી દો. 10 મિનિટ પછી ઉતારી લો.. ટોટલ 20 મિનિટ જેટલો સમય લાગશે..તૈયાર છે ટેસ્ટી ટીંડોળા બટાકા નું શાક.
Similar Recipes
-
ફુલાવર ટામેટાં નું શાક (flower Tomato Shak Recipe in Gujarati)
#GA4#week24આ શાક મેં વરાળ થી બનાવ્યું છે એટલે વધુ ટેસ્ટી લગે છે. Tejal Vijay Thakkar -
ટીંડોળા નું શાક(tindalo shaak recipe in Gujarati)
હું દાળ ભાત શાક સાથે આ શાક બનાવું છું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.#week2#Fenugreek Priti Shah -
ટીંડોળા નું ગ્રેવીવાળું શાક(tindola saak recipe in Gujarati (
#સુપરશેફ1#શાક અને કરીશ#week1 Khyati Joshi Trivedi -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
ભાજી નું શાક (bhaji નું saak recipe in Gujarati)
# સુપરશેફ ૧# પોસ્ટ ૨#માઇઇબુક# પોસ્ટ ૨૯વિટામિન્સ થી ભરપુર આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. આ શાક પરાઠા સાથે મસ્ત લાગે છે.તમે પણ ટ્રાય કરજો... Dhara Soni -
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
ફ્રાઇડ ટીંડોળા બટાકાનું શાક(fried tindola saak in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ/સ્ટીમડહેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા......આપણે ડેઇલી રૂટિનમાં ટીંડોળા બટાકાનું શાક તો ખાઇએ છીએ, પણ આજે મેં અહીંયા થોડું ટ્વિસ્ટ કરીને ટીંડોળા બટાકાનું ફ્રાઇ કરેલું શાક બનાવ્યું છે. જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમને આ નો ટેસ્ટ જરૂરથી ભાવશે...... બહુ સિમ્પલ અને રૂટિન ના આ મસાલાઓ થી જ બનાવ્યું છે. જેથી ઈઝીલી બની જાય...... Dhruti Ankur Naik -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2બટાકા એ બધામાં ભળી જાય બધાના મનપસંદ નાના-મોટા બધાને ભાવતું શાક બધા લોકો બટાકા જુદી જુદી રીતે બનાવે છે આજે મેં પણ કાંદા ટામેટા ભરી અને બટાકાનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
-
-
કોબી વટાણા નું શાક
#goldenapron3#sabzi#week-5આ શાક મેં વરાળ થી બનાવ્યું છે જેના લીધે વધું ટેસ્ટી લગે છે.. Tejal Vijay Thakkar -
વટાણા બટેકા નું રસા વાળું શાક(vatana bataka nu saak recipe in Gujarati)
#સુપરશૅફ૧#શાકએન્ડકરીસ#પોસ્ટ૨#જુલાઈઆ શાક મને નાનપણથી જ બહુ જ ભાવે છે.મારા મમ્મી પાસે થી શીખી છું... જે આજે તમારી સાથે શેયર કરવા માગું છું. આ શાક રોટલી પરાઠા અને પાંવ સાથે ખાઈ શકો છો...બહું જ ટેસ્ટી લાગે છે. Nayna J. Prajapati -
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Week1 ટીંડોળા નુ શાક વિવિધ પ્રકારે બનાવવા માં આવે છે. મેં અહિ ટીંડોળા અને બટાકા ને બાફી ને શાક બનાવ્યું છે. મે અહિયા ખાશ પ્રકાર નો મસાલો બનાવ્યો છે. ગરમી ની મોસમ મા ટીંડોળા સારા મળે છે. ચાલો તો ટીંડોળા-બટાકા નુ શાક બનાવા ની રીત જાણીયે. Helly shah -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3આ શાક લચકા પડતું સરસ બને છે એમાં લસણ આગળ પડતું નાખવાથી ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
રીંગણ બટેટા નું શાક(rigan bataka nu saak recipe in Gujarati
#સુપરશેફ ભરેલું શાક ગુજરાતી ઘરોમાં થતું જ હોયછે. આજે મેં પણ બનાવ્યું છે થોડી મશાલો અલગ બનાવ્યો છે Usha Bhatt -
ડ્રાય મગ નું શાક (dry mag nu saak recipe in Gujarati)
# સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1 Yogita Pitlaboy -
-
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
પાલક બટાકા નું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2 બાળકો પાલકનું શાક ખાતા નથી પણ બટાકાનું શાક ખાય છે એટલે મેં આજે બંને શાકને એક ભાવતું ભાવતા શાક ને નું મિશ્રણ કરી એક નવું જ શાક બનાવીને ફિર છે તમે ચાખો બાળકોને પણ ચખાડો અને બાળકો માટે પણ બનાવો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રીંગણા બટાકા નું શાક પંજાબી સ્ટાઈલ (Ringan Bataka Shak Punjabi Style Recipe In Gujarati)
રીંગણા બટેટાનુ શાક આપણે બધા જ રેગ્યુલર બનાવીએ છીએ કોઈવાર ગ્રેવીવાળું કે ડ્રાય તો કોઈવાર ભરેલું .. એક સમય એવો હતો મારા ઘરે 365 દિવસ સાંજે રીંગણા બટાકા નું શાક અને ભાખરી જ થતા. રોજ એક જ સ્વાદ ખાઈને કંટાળતા કંઈક અલગ variation લઈ શાક બનાવીએ. ... અહીં સમયનો બચાવ કરવા શાકને મેં કુકરમાં વધાર્યું છે ..તેને તમે કડાઈમાં પણ બનાવી શકો જેમાં શાક ચડતા થોડી વાર લાગે.. (પંજાબી ટચ Hetal Chirag Buch -
તપેલી નું શાક(tapeli nu saak in Gujarati)
#વિકમીલ1 #સ્પાઈસી#તીખીનોંધ :-આ શાક દાદી નાની ના જમાના થી ચાલતું આવેલું એકદમ અસલ પદ્ધતિ થી બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી. હવે કૂકર મા પણ બનાવી શકાય લીલા કાંદા અને લીલું લસણ પણ શિયાળા ની સિઝન મા નાખી શકાય.આને ભગત મુઠીયા નું શાક પણ કહેવાય છે. Geeta Godhiwala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13105953
ટિપ્પણીઓ