ભરેલા રવૈયા(stuff brinjal recipy in gujrati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#વિકમિલ
#સૂપરશેફ
# શાક & કરીઝ
# માઇઇબુક
# પોસ્ટ ૨૧
# week ૧

ભરેલા રવૈયા(stuff brinjal recipy in gujrati)

#વિકમિલ
#સૂપરશેફ
# શાક & કરીઝ
# માઇઇબુક
# પોસ્ટ ૨૧
# week ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૬ નંગનાના રીંગણ
  2. બટાકા ટુકડા કરેલા
  3. ૧ વાડકીકોથમીર
  4. ૧૦૦ ગ્રામ સીંગદાણા અધકચરા વાટેલા
  5. ૨ ચમચીતલ...અધકચરા વાટેલા
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧ ચમચીહરદર્
  8. ૧/૨ચમચી ધાણા જીરું
  9. મીઠું
  10. ૧ ગ્લાસપાણી
  11. ચમચા તેલ
  12. ૧/૨ ચમચીહિંગ
  13. ૨ ચમચીઆદુ લસણ પેસ્ટ
  14. ૧/૨ ચમચીલીલું મરચાની પેસ્ટ
  15. ટામેટું જીણું સમારેલું
  16. ૨ ચમચીખાંડ
  17. ૧ ચમચીબેસન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેહલા બટાકા ના ટુકડા કરી.રીંગણ લય તેના દિચા કાપી કટ કરી પાણી માં રેહવા દો(બને પાણીમાં રાખવું)...

  2. 2

    હવે કોથમીર...જીની સમારેલી...આદુ લસણ ની પેસ્ટ, મરચાની પેસ્ટ, મીઠું... હર્દર્.., લાલ મરચું, ધાણાજીરૂ, સીંગદાણા, તલ, ટામેટું સમારેલું, ખાંડ., ૧ નાની ચમચી બેસન.૧ ચમચી તેલ બધું બરાબર મિક્સ કરી લેવું...

  3. 3

    હવે રીંગણ માં a મસાલો ભરી લેવો...બાકી ના મસાલા માં કાપેલા બટાકા નાખી મેટીનેટ કરવું....અને કુક્કર માં તેલ મૂકી હિંગ નો વઘાર કરવો....

  4. 4

    હવે રીંગણ ઉમેરો. થોડી વાર સોતરવુ...હવે બટાકા ઉમેરો...પાછું ૫ મિનિટ સોત્રવુુ....હવે જરૂર મુજબ પાણી ઉમેરી ૩ city લગાવી દેવું.. રેડી ટુ ઇટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes