કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati)

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

##goldenapron 3 # week 24

##goldenapron 3 # week 24

વધુ વાંચો

મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati)

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

##goldenapron 3 # week 24

##goldenapron 3 # week 24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 ગ્લાસછાશ
  • અડધો ગ્લાસ પાણી
  • બેથી ચાર ચમચી ચણાનો લોટ
  • 1 ચમચીતીખા મરચા
  • ૧ ચમચીઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચીઝીણા સમારેલા આદુનાં કટકા
  • 1 નાની ચમચીજીરુ ને રાઈ
  • 1 ચમચીઝીણી સમારેલી કોથમરી
  • 1 ટીસ્પૂનહળદર
  • એકથી બે ચમચી લીંબુનો રસ
  • 1 ચમચીસુકો મીઠો લીમડો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • એકથી દોઢ ચમચી ખાંડ
  • 1 વાટકીચણાના લોટના નાની સાઈઝ ના ભજીયા
  • ટી સ્પૂનહિંગ
  • 1 ચમચીરાઈ અને જીરૂ
  • 1 ચમચીતજ લવિંગ ઇલાયચી
  • ગાર્નિશીંગ માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક હાંડીમાં છાશ લેવી પછી તેમાં પાણી એડ કરવું ત્યાર પછી તેમાં ચણાનો લોટ એડ કરવો પછી બીટર થી બીટ કરી લેવું ગેસ ઉપર ગરમ કરવા મૂકવું પછી

    મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઝીણા સમારેલા લીલા મરચા ઝીણા સમારેલા ટામેટાં ઝીણા સમારેલા આદુનાં કટકા એડ કરવા ત્યાર પછી તેમાં લીંબુનો રસ મીઠું અને ખાંડ એડ કરવી ત્યાર પછી તેને સતત હલાવતા રહેવું

    મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં સહેજ હળદર નાંખવી ત્યાર પછી તેને સરખું હલાવી લેવું પછી તેને કઢી સેજ ઘટ્ટ થવા દેવું પછી તેમાં તૈયાર કરેલા ચણાના લોટમાંથી નાની સાઈઝ ના ભજીયા એડ કરવા પછી તેને સરખું હલાવી લેવું પછી

    મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક વઘારીયા માં તેલ મૂકો તેમાં રાઈ જીરુ તજ લવિંગ ઇલાયચી નાંખીને સાંતળવા દેવું પછી તેમાં મીઠો લીમડો લાલ સુકા મરચા એડ કરવા પછી કડી ઉપર હિંગ નાખીને તેના ઉપર આ વઘાર નાખી દેવો તેને સરખું મિક્ષ કરી લેવું તું તૈયાર છે આપણી મારવાડી ડબકા કઢી

    મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મારવાડી ડબકા કઢી(marwadi dabka kadhi in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
પર July 07, 2020 13:13
Junagadh

ટિપ્પણીઓ

Juliben Dave
Juliben Dave @julidave
July 07, 2020 13:44
Vaahh
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડબકા કઢી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર અંગારા(paneer angara in Gujarati)
  2. હૈદરાબાદી દહીં પોટેટો
  3. સાબુદાણા ખીર(sabudana ni kheer in Gujarati)
  4. કુલ્ફી (kulfi in Gujarati
  5. પાત્રા(patra in Gujarati)
  1. મીન્ટ લેમોંડાં (mint lemonda recipe in Gujarati)
  2. મારવાડી બેસન ગટ્ટા નું શાક(marvadi besangatta recipe in Gujarati)
  3. જાબું શોટ્સ(jambu shots in Gujarati)
  4. રાબ(raab in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13107590
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close