મગ ની પેટીસ(mug ni paties in Gujarati)
# goldanapron3
#week ૨૦
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ની છાલ ઉતારી તેનો છુંદો કરો તેમાં આરા લોટ અને મીઠું મિક્સ કરી લો
- 2
આ રીતે બધું બરાબર મિક્સ કરો
- 3
હવે ફણગાવેલા મગ લો એક કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું,હીંગ મુકી મગ નો વઘાર કરો. તેમાં બધો મસાલો કરો થોડું પાણી નાખી એક વીસલ વગાડી લો.આ રીતે મગ તૈયાર કરો.
- 4
હવે બટેટા નો માવો લો તેને પેટીસ ની જેમ હાથે થી દબાવી તેમાં તૈયાર કરેલો મગ નો મસાલો ભરી પેટીસ બનાવો
- 5
હવે તૈયાર કરેલી પેટીસ ને તેલ માં તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ મગ ની પેટીસ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13108044











ટિપ્પણીઓ