શાહી લૌકી (Shahi lauki recipe in gujarati)

Dolly Porecha @cook_23519178
શાહી લૌકી (Shahi lauki recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકરમાં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નાખી સમારેલી દૂધી ઉમેરી તેમાં મીઠું, હળદર અને ધાણાજીરું પાઉડર ઉમેરી મિક્સ કરી લો. જરૂર પ્રમાણે પાણી નાખી ૩ સીટી સાથે બાફી લો.
- 2
ટામેટા, ડુંગળી,લસણ, મરચાં, આદુ ઝીણાં સમારી લો.. કડાઈમાં તેલ માં સાંતળો અને પાણી ઉમેરી થોડીવાર ચડવા દો. ઠંડુ થાય એટલે પીસી લો.
- 3
કડાઈમાં બટર અને તેલ નાંખીને ગ્રેવી ઉમેરી સાંતળો.. તેમાં બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.તેલ છૂટું પડે ત્યારે ગેસ બંધ કરી લો અને તેમાં મલાઈ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને ત્યારબાદ ગેસ ફરી ચાલુ કરી લો.બાફેલી દૂધી ઉમેરી મિક્સ કરી લો અને મસાલા ચડવા દો. કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેક્રોની મખાના કરી (macroni makhana curry recipe in gujarati)
ઝડપી અને સ્વાદિષ્ટ શાક#માઇઇબુકપોસ્ટ-૨૭#સુપરશેફ૧#શાક Dolly Porecha -
-
દાલ બાફલા બાટી(dal bafla baati recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૨૩#સ્ટીમ અથવા ફ્રાઇડ Dolly Porecha -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBweek11#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
-
વેજીટેબલ કચોરી કરી (vegetables kachori curry recipe in Gujarati)
આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. મનગમતા શાકભાજી નાખી કચોરી બનાવી તેને ટોમેટો સૂપ માં જ રાંધવામાં આવે છે, જેથી તેલ નો ઉપયોગ માત્ર વઘાર પૂરતું જ કરવામાં આવે છે. કાંદા અને લસણ વિના આ શાક બનાવવામાં આવે છે.#માઇઇબુક#પોસ્ટ-૨૯#સુપરશેફ૧#શાક Dolly Porecha -
મગની છૂટી દાળ અને કઢી (mung chhutti dal and Kari recipe in Gujarati)માં
#સુપરશેફ૧#શાક અને કરી#માઇઇબુક#પોસ્ટ ૨૩ Hetal Vithlani -
-
-
-
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
-
-
-
-
ચાપડી ઉંધીયુ (chapdi undhiyu recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટઉંધીયુ એ દરેક ગુજરાતીના ગરમા બનતું શાક છે. પરંતુ દરેકની રીત અલગ હોય છે. આજે હું બતાવું છું મારી સ્ટાઇલનું ઉંધીયુ. Sonal Suva -
-
શાહી મસાલા ટિંડોળા (Shahi Masala Tindora Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiબધાજ ગુજરાતી ઘર માં ટિંડોરા નું શાક બનતું હશે. આપડે અલગ અલગ પ્રકાર નું ટિંડોરા નું શાક બનાવીને છીએ. આજે મે ટિંડોરા નું શાહી શાક બનાવ્યું છે.આ રેસિપી એકદમ નવી છે અને તમને જોઈનેજ ટ્રાય કરવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#Eb -11 માટે ટ્રાય કર્યુ. . શાહી પનીર ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. આપ સૌ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
લસણીયા રીંગણ બટાકા નું શાક (lasaniya ringan batata nu shak recipe in gujarati)
ઝટપટ પ્રેસર કૂકરમાં બનાવેલ સીંગદાણા, દહીં અને લસણ ના સ્વાદ થી ભરપુર.. #સુપરશેફ૧#શાક Dolly Porecha -
-
લૌકી અનારકલી
#પંજાબી લૌકી અનારકલી એ છીણેલી અને બાફેલ દૂધી માં પિસ્તા ની પેસ્ટ નાંખી ટામેટા ની ગ્રેવી બનાઈ પિરસી છે.જે એકદમ અલગ સબ્જી છે. Rani Soni -
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
-
લસણીયા બટેટા(Lasaniya batata recipe in Gujarati)
#GA4#WEEK24 કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ લસણીયા બટેટા. ઉપરથી થોડું ખમણેલું ચીઝ...ચીઝ જોઈને જ છોકરાઓ ગમે તેવું તીખું શાક હોય તો પણ ફટાફટ ખાઈ લે.😀 Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13106876
ટિપ્પણીઓ