કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી મુખ્ય ફોટો

ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti)

popat madhuri
popat madhuri @cook_21185467

#સુપરશેફ ૧
#post 1

#સુપરશેફ ૧
#post 1

વધુ વાંચો

ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti)

popat madhuri
popat madhuri @cook_21185467

#સુપરશેફ ૧
#post 1

#સુપરશેફ ૧
#post 1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫થી ૪૦ મિનિટ
3થી ૪ વ્યક્તિ માટે
  • 1વાટકો ચણાનો લોટ
  • 2મોટા વાટકા છાશ
  • 1 ચમચીલસણની પેસ્ટ
  • 2 ચમચીલસણની ચટણી
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 1/2ચમચી રેડ ચીલી ફ્લેક્સ
  • છ-સાત લીમડા ના પાન
  • 1/2ચમચી ખમણેલું આદુ
  • 1 ચમચીઝીણું સમારેલું લીલું મરચું
  • 1/2ચમચી રાઈ
  • 1/2ચમચી જીરૂ
  • ત્રણથી ચાર ચમચી તેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યારબાદ છાશમાં થોડું મીઠું નાખીને સરખી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2ચમચી આદુ મરચા,લસણની પેસ્ટ અને હળદર નાખીને મિક્સ કરી લો.

    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં છાશ નાખી દો. ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું, લાલ મરચું પાઉડર, અને રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીને થવા દો. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ અને અડધો કપ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો.

    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છાશ સરખી રીતે થઈ જાય ત્યારબાદ તેમાં ચણાના લોટની પેસ્ટ ઉમેરો.અને સરખી રીતે ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી લો.

    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચણાની પેસ્ટ કડાઈને છોડવા લાગે ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને એક થાળીમાં તેલ લગાવીને તે પેસ્ટને સરખી રીતે પાથરી દો. અને ઠંડી થવા દો. ઢોકળી ઠંડી થાય ત્યાં સુધીમાં એક કડાઈમાં બે ચમચી તેલ મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઇ, જીરું,લીમડો અને આદુ મરચા નાખો.

    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં લસણની ઢીલી ચટણી, હળદર અને ગરમ મસાલો નાખો. મસાલા ને સરખી રીતે મિક્સ કરી લો ત્યારબાદ તેમાં છાશ નાંખો અને ઉકળવા દો.

    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છાશ થાય ત્યાં સુધી ઢોકળી ના કટકા કરી લો. ઢોકળી ના કટકા છાશમાં નાખો અને પાંચથી સાત મિનિટ સુધી તેને ધીમા તાપે થવા દો. તૈયાર છે ચટપટી અને સ્પાઈસી ઢોકળી નું શાક જેને ભાખરી, પરાઠા, થેપલાં વગેરે સાથે ખાઈ શકાય છે. અને બનાવેલી ઢોકળી પણ એમનમ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ6ફોટો
    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ6ફોટો
    ઢોકળી નું શાક (Dhokdi nu shaak recipe in gujarti) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

popat madhuri
popat madhuri @cook_21185467
પર July 10, 2020 10:04
cooking lover❤❤
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 10, 2020 11:10
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dhokli શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ મિલ્કમેઈડ (Instant milkmaid recipe in gujarati)
  2. ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies recipe in Gujarati)
  3. મેથી પનીર ચીઝી કોફતા ઈન રેડ ગ્રેવી(methi paneer kofta sabji recipe in Gujarati)
  4. જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)
  5. વોલનટ‌ બ્રાઉની...(Walnut brownie in Recipe in Gujarati)
  1. ગુવારસીંગ નું શાક. (Guvar nu Shak Recipe in Gujarati.)
  2. કરેલા નું ભરેલું શાક
  3. ફ્રુટ સલાડ(Fruit salad recipe  in Gujarati)
  4. કોથમીર બાજરના ઢેબરા(kothmir bajrana dhebra recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13125359
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close