ગુવારસીંગ નું શાક. (Guvar nu Shak Recipe in Gujarati.)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#સુપરશેફ
પોસ્ટ ૨

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ ગુવારસીંગ
  2. ૨ મોટી ચમચી તેલ
  3. ૬ કળી સૂકું લસણ
  4. ૧ ચમચી લીલા મરચાં આદુ
  5. ૧ ચમચી મીઠું
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૧ ચમચી ધાણા જીરૂ
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. ૧ ચમચી અજમો
  11. ૧ ચમચી લીંબુનો રસ
  12. ૧ ચમચી ખાંડ
  13. ૧/૨ ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કૂકર માં તેલ લેવું.અજમો,હિંગ અને વાટેલુ લસણ સાથે વઘાર કરો.લીલા મરચું અને આદુ સાતરવા.

  2. 2

    મસાલા ના બધા ઘટકો ઉમેરો.ગુવાર નાખી બરાબર મીક્સ કરો.લીંબુનો રસ અને ખાંડ સાથે 1/2વાટકી પાણી નાખી બે સીટી મારો.કોથમીર ભભરાવી ઉપયોગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes