કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ-ઢોકળી(dal dhokli recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ-ઢોકળી(dal dhokli recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ-ઢોકળી(dal dhokli recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#માઇઇબુક
#પોસ્ટ19
#સુપરશૅફ૧
#week૧
#શાક એન્ડ કરીસ

#માઇઇબુક
#પોસ્ટ19
#સુપરશૅફ૧
#week૧
#શાક એન્ડ કરીસ

વધુ વાંચો

દાળ-ઢોકળી(dal dhokli recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#માઇઇબુક
#પોસ્ટ19
#સુપરશૅફ૧
#week૧
#શાક એન્ડ કરીસ

#માઇઇબુક
#પોસ્ટ19
#સુપરશૅફ૧
#week૧
#શાક એન્ડ કરીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 hr
2વ્યક્તિ
  • *ઢોકળી નો લોટ બાંધવા માટે
  • 1 વાટકીઝીણો ઘઉં નો લોટ
  • 2 ચમચીમોણ
  • 1/2લાલ મરચું પાઉડર
  • 1/2હળદર પાઉડર
  • ચપટીઅજમો
  • 1/2મીઠું
  • *દાળ બનાવવા માટે*
  • 1 વાટકીતુવેર ની દાળ
  • 1/2સૂકીમેથીના દાણા
  • 3-4કોકમ
  • જરૂર મુજબ પાણી
  • *વઘાર માટે
  • 1 ચમચીતેલ
  • 1/2રાઈ
  • 1/2હિંગ
  • 1સુકૂ મરચું
  • લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    સૌ પ્રથમ તુવેર ની દાળ ને ધોઈ ને હળદર નાખી ને બાફી લો.

  2. 2

    હવે બાફી લીધેલ દાળ માં બ્લેન્ડર થી ક્રશ કરી,ઉકળવા માટે મુકો.ત્યાર બાદ તેમાં મસાલા કરવા.

  3. 3

    હવે લોટ બાંધવા માટે ઘઉં ના લોટમાં લાલ મરચું,હળદર,મીઠું, અજમો,અને મોંણ નાખી ને થેપલા જેવો લોટ બાંધી લો.

  4. 4

    હવે લોટ માંથી એક મોટો લુઓ લઈ ને ગોળ શેપ માં વણી લો.અને ત્રિકોણ શેપ માં ચપ્પુ ની મદદ થી કટ કરી લો.

  5. 5

    હવે ઉકળતી દાળ માં વણેલ ઢોકળી નાખીને ઉકળવા દો.

  6. 6

    ઢોકળી ચડી જાય પછી વઘાર માટે તેલ મૂકી ને રાઈ સંતડાય જાય એટલે મરચું અને હિંગ નાખી ઉકળતી દાલ ઢોકળી માં નાખો.

  7. 7

    ત્યાર બાદ હલાવી ને ગરમ ગરમ ઢોકળી ને ભાત, અને સલાડ સાથે સર્વ કરો.

    દાળ-ઢોકળી(dal dhokli recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાળ-ઢોકળી(dal dhokli recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાળ-ઢોકળી(dal dhokli recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Savani Swati
Savani Swati @cook_19763958
પર July 09, 2020 17:37
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પોડી મસાલા (podi masala recipe in gujarati)
  2. વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
  3. ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
  4. (ચોળા ની દાળ ના પાત્રા)(chola ni dal na patra recipe in Gujarati)
  5. ચીઝી કોર્ન ટોસ્ટ(cheese corn toast recipe in Gujarati)
  1. ખીચડી(khichdi recipe in Gujarati)
  2. ગુવાર શીંગ ઢોકળી (Guvar Shing Dhokli Recipe In Gujarati)
  3. મગ (mag recipe in GujArati)
  4. ભરેલા રીંગણનું શાક (Bhrela Rigan shak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13128381
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close