ગુવાર શીંગ ઢોકળી (Guvar Shing Dhokli Recipe In Gujarati)

#સુપરશેફ૧
#વીક૧
#શાક&કરીસ
#માઇઇબુક
આ ઢોકળી ને ચપાટીયા ઢોકળી ના નામે પણ ઓળખવામાં આવે છે. ગુવાર શીંગ, ફણસી, લીલી ચોળી, પાપડી જેવા શાક ને અજમાં લસણ થી વઘારી મસાલા કરી પાણી નાખી એમાં જુવાર કે ઘઉં ના લોટ માં વિવિધ મસાલા નાંખી નાના નાના ગોળા ને વચે હોલ કરી ઉકાળવા માં આવે છે. ઘર ઘર ના ingrediants અલગ હોય છે પણ રીત તો લગભગ સરખી જ હોય છે. મારા ઘરે બાળકો એને પૈંડા વાળુ શાક ના નામે ઓળખે😃
ગુવાર શીંગ ઢોકળી (Guvar Shing Dhokli Recipe In Gujarati)
#સુપરશેફ૧
#વીક૧
#શાક&કરીસ
#માઇઇબુક
આ ઢોકળી ને ચપાટીયા ઢોકળી ના નામે પણ ઓળખવામાં આવે છે. ગુવાર શીંગ, ફણસી, લીલી ચોળી, પાપડી જેવા શાક ને અજમાં લસણ થી વઘારી મસાલા કરી પાણી નાખી એમાં જુવાર કે ઘઉં ના લોટ માં વિવિધ મસાલા નાંખી નાના નાના ગોળા ને વચે હોલ કરી ઉકાળવા માં આવે છે. ઘર ઘર ના ingrediants અલગ હોય છે પણ રીત તો લગભગ સરખી જ હોય છે. મારા ઘરે બાળકો એને પૈંડા વાળુ શાક ના નામે ઓળખે😃
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર જણાવેલ લોટ માં બધી સામગ્રી મિક્સ કરી પાણી થી સોફ્ટ લોટ બાંધવો. બરાબર મસળવો.નાના ગોળા વાળી એને ચપટાં કરી વચે કાનું કરી લેવું. જેથી ચડી જાય બરાબર.
- 2
કુકર માં તેલ મૂકી રાઈ અજમો અને હિંગ નો વઘાર કરી ગુવાર શીંગ નાખી દેવી. બધા મસાલા કરી દેવા. લગભગ ૫-૬ કપ પાણી નાખી ઉકળે એટલે વાળેલી ઢોકળી નાખવી. જરૂર લાગે તો પાણી નાખવું. લીલાં ધાણા નાખવાં. ઢાંકણ ઢાંકી ૪-૫ સિટી વગાડી થોડી વાર ધીમા તાપે થવા દેવું. ગેસ બંધ કરી બરાબર સીઝી જાય પછી ખોલી ઉપર કાંદો નાખી સર્વ કરવું.એને એકલી પણ ખાવાની મજા આવે છે અને ભાખરી કે રોટલી સાથે પણ ખાય શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)
#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ. Urmi Desai -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
ગુવાર ઢોકળીનું શાક(Guvar dhokli nu shaak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 2 Sudha Banjara Vasani -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#ગુવાર_ઢોકળી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#વેસ્ટ #વિક2#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુવાર ઢોકળી નું શાક ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે બનાવ્યું છે. પણ આ શાક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માં અલગ અલગ રીતે ઘર ઘર માં બને છે. મેં ઢોકળી ફક્ત બેસન માં થી બનાવી છે, તમે ઘઉં નો લોટ, બેસન મીક્સ લઈ શકો છો. ઝટપટ તૈયાર થઈ જાય એટલે મેં કુકર માં બનાવ્યું છે. Manisha Sampat -
ગુવાર શિંગ માં ઢોકળી(Guvar Shing Dhokli Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બને છે. આમાં ગુવાર શિંગ ઘઉં નો જાડો લોટ અને મસાલાથી બનતી વાનગી છે.તો ચાલો બનાવીએ ગુવાર શિંગમાં ઢોકળી.ગુવારશિંગના શાકમાં ઢોકળી(થાપેલી ઢોકળી)#EB#week 5#ગુવાર શિંગમાં ઢોકળી Tejal Vashi -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5...આમ તો આપને રોજ રેગુલર શાક બનાવતા હોય છે. પણ આજે મે મારા સાસુ પાસે થી ગુવાર નું ઢોકળી વાળુ શાક બનાવતા શીખ્યું અને પ્રથમ વખત ટ્રાય પણ કરી અને બધા ને ખુબજ પસંદ આવ્યું. Payal Patel -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
એકદમ સાદી, ટ્રેડિશનલ ડીશ જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. મને તો એની સાથે બીજું કાંઈ ના જોઇએ. મસાલા ભાખરી સાથે સરસ લાગે પણ મને તો વન પોટ મીલ ની જેમ એકલી જ ભાવે. તમને ભાવે ગુવાર ઢોકળી?#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ21 spicequeen -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર શીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. વડી જો ગવારનું શાક બાળકો ન ખાતા હોય તો ટેસ્ટી ગવાર ઢોકળી બનાવીને આપી શકાય છે. Neeru Thakkar -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#week1#CB1દાળ ઢોકળી બધા ના ઘર માં બનતી હોય છે અને એક perfect meal છે Dhruti Raval -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
ગુવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#RC4 ગુવાર શીંગ નું શાક દર્રેક ગુજરાતી ના ઘર મા બનતું એક કોમન શાક છે.મે એને લીલા મસાલા મા બનાવી સુરતી ટચ આપવાની કોશીશ કરી છે. Rinku Patel -
ચોળી ઢોકળી (Long Beans Dhokli Recipe In Gujarati)
#AM3ચોળી માં ઢોકળી After Corona my First Recipeનો more Caption..... Ketki Dave -
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
વાલોર પાપડી માં મુઠિયાં (Valod Papdi With Muthiya Recipe In Gujarati)
#સુપરસેફ૨#વીક૨#ફ્લોર/લોટ#માઇઇબુકઅત્યારે બજાર માં ખૂબ સરસ લીલી લીલી વાલોડ પાપડી ના ઢગલા દેખાઈ છે.એનું એકલુ શાક પણ બનાવી શકાય છે.પણ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં જે વાલોડ પાપડી મૂઠિયાં નું શાક મળે છે એ મારી દીકરી ને ખૂબ ભાવે છે એથી મે આજે મારા રસોડા મા એ સુગંધીદાર શાક બનાવ્યું છે. એને રોટલા ને માખણ છાસ લસણ ની ચટણી સાથે ખાવા ની ખૂબ મજા આવે છે. Kunti Naik -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratગુજરાતી થાળી માં શાક નું આગવું મહત્વ હોય છે. જમવા માં દરરોજ અલગ અલગ શાક સાથે રોટલી પરોઠા એ આપણા રોજિંદા જીવન નો એક ભાગ જ છે.ગવાર ઢોકળી નું શાક દરેક ના ઘર માં બનતું જ હોય છે.મારા મમ્મી પાસે થી શિખેલ એવું ગવાર ઢોકળી નું શાક બનાવ્યું છે.નાની નાની ગોળ ગોળ ઢોકળી બનાવતા મારા mummy એ જ મને શીખવાડેલું.ખૂબ જ ટેસ્ટી અને રૂટિન માં બનાવી શકાય એવું આ શાક. Bansi Chotaliya Chavda -
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
ગુવાર શીંગમાં ઢોકળી
ઘણા ઘરોમાં ધીરે ધીરે ભુલાતી જતી ગુવાર શીંગમાં ઢોકળીનું શાક આજે માણસુ. ઘણા લોકો ગુવારને જોઇને જ મોં બગાડતા હોય છે પરંતુ તેઓ જો ગુવારના ફાયદાઓને જાણશે તો ચોક્કસથી ખાવાનું ચાલુ કરી દેશે.ગુવાર હ્રદય માટે ખુબ ફાયદાકારક છે, તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ હોય છે. તેમાં ફાઇબર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું અટકાવે છે. પાચનક્રિયામાં પણ ફાયદાકારક છે. કેલ્શિયમ અને મિનરલ, ફોસ્ફરસ પણ સારી માત્રામાં હોય છે જે હાડકા મજબૂત બનાવે છે. ડાયાબિટિસમાં પણ ફાયદાકારક છે. હાઇપર ટેન્શનને દૂર ભગાડે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. ફોલિક એસિડ ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. ઉપરાંત વિટામિન ‘કે’ પણ પૂરતાં પ્રમાણમાં હોવાના કારણે હાડકા મજબૂત થાય છે. ગુવારમાં આયર્ન ભરપૂર હોય છે તેથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. પાચનક્રિયામાં પણ ખુબ મદદ કરે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. ગુવારમાં હાઈપોગ્લૈમિક ગુણ પણ હોય છે જે મગજને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે. Sonal Bhagat -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
ટિપ્પણીઓ