દાળવડા(dal vada recipe in Gujarati)
avanee @cook_19339810
દાળવડા(dal vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળ ને ધોઈ ૨ થી ૪ કલાક પલાળવી.પછી તેમાંથી પાણી નિતારી લો.
- 2
હવે દાળ અને બધા મસાલા બે ભાગ મા વેચી ને મિક્સર માં ક્રશ કરી લો...(ડુંગળી અને મોળા મરચા સિવાય)
- 3
આ દાળ ને કકરું દળી લો..તેને ૫ થી ૭ મિનિટ માટે ભેળવવું જેથી દાળવડા નું ખીરું સોફ્ટ અને ફૂલેલું થઈ જશે જે ને કારણે દાળવડા પોચા બનશે..
- 4
હવે ગરમ તેલ મા દાળવડા તળી લો... અને જે મોળા મરચા લીધા છે એને તળી લો... ત્યારબાદ દાળવડા, ડુંગળી અને તળેલા મરચા ને પીર સો.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13134147



ટિપ્પણીઓ