કારેલા ની ચિપ્સ (karela ni chips recipe in Gujarati)

Deepa popat
Deepa popat @cook_21672696

કારેલા ની ચિપ્સ (karela ni chips recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min
2 person
  1. 2-3કરેલા
  2. નીમક
  3. ચાટ મસાલો
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    કરેલા ને ધોઈ ને છોલી લો. તેની ચિપ્સ બનાવી લો. હવે તેને ૫ મીન્ટ નીમક ને રાખી મૂકો.

  2. 2

    ૫ મિનિટ બાદ નીતારી લો.હવે એક કડાઈમાં તેલ મૂકી, ચિપ્સ ને તળી લો. નીચે ઉતારી તેમાં ચાટ મસાલો ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa popat
Deepa popat @cook_21672696
પર
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes