ક્રિસ્પી ખાખરા (crispy khakhra in Gujarati recipe)

Gargi Trivedi @cook_20121012
#goldenapron3 week 25#satvikpost 2
#માઇઇબુક
ક્રિસ્પી ખાખરા (crispy khakhra in Gujarati recipe)
#goldenapron3 week 25#satvikpost 2
#માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચાર-પાંચ રોટલી કરીને એક બાજુ મૂકી દો સાત થી આઠ કલાક.પછી કિનારી દબાવીને શેકી લો. જેથી રોટલી ના ખાખરા રેડી થશે
- 2
ખાખરા ને બદામી રંગના શેકવા ત્યારબાદ આ ખાખરાનો ઝીણો ભૂકો કરી રાખવો
- 3
ત્યારબાદ તેમાં મીઠું મરચું બુરુ ખાંડ તેલ મિક્સ કરી જ્યારે ખાવું હોય ત્યારે તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાના ઉપયોગમાં લેવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13140115












ટિપ્પણીઓ (2)