ગાર્લિક બ્રેડ સ્ટીક(garlic bread recipe in Gujarati)

#goldenapron3
Week24
GRILL
બાળકોને હંમેશા ચટપટો નાસ્તો જોઈતો હોય છે અને મમ્મીને ઝટપટ બની ને તૈયાર થઈ જાય તેવો નાસ્તો જોઈતો હોય છે તો બંને ની ફરમાઈશ ને ધ્યાનમાં રાખી અને આજે એક મસ્ત રેસીપી તૈયાર કરી છે

રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સ હબૅ ઓરેગાનો રેડ ચીલી ફ્લેક્સ ગાર્લિક પાઉડર બટર મેયોનીઝ છીણેલું ચીઝ ચાટ મસાલા બધું બરાબર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો
- 2
ગ્રીલ મશીન માં બટર લગાવી બ્રેડ પર આ પેસ્ટને લગાવીને તેની ઉપર બીજી બ્રેડ મૂકી ઉપર બટર લગાવીને ગ્રીલ કરવા મૂકો
- 3
વધારે ટેસ્ટ માટે ઉપરની બ્રેડ પર ગાર્લિક પાઉડર સ્પ્રેડ કરી શકાય છે
- 4
તૈયાર છે આપણી ચટપટી ગાર્લિક બ્રેડ સ્ટીક્સ તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)