સરગવા નું લોટીયુ શાક(sargvana lot nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી હિંગ હળદર નાખી સરગવા ની શીંગ નાખવી તેમાં જરૂર મુજબ પાણી નાખીને ૭-૧૦ મીનીટ સુધી ધીમી આંચ પર ઢાંકણ ઢાંકી ને ચડવા દો.
- 2
ચડી જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક અને બધા મસાલા એડ કરો.ફરી ૫ મીનીટ સુધી ધીમી આંચ પર ચડવા દો..હવે તેમાં ચણાનો લોટ એડ કરતા જાવ અને એક સાઈડ હલાવતા જાવ. ફરી પ મીનીટ ઢાંકણ ઢાંકી ચડવા દો
- 3
તો તૈયાર છે સરગવા ની શીંગ નું લોટીયુ શાક...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13142963







ટિપ્પણીઓ (4)