કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#Goldenapron3
Wee
આમાં ઇલાયચી પાઉડર, ને ડ્રાયફ્રુટસ ને જાયફળ નાખીને ગરમ સર્વ કરો .આ સાત્વીક ને હેલ્ધી છે. આ મા બનનાર તેને ડીલીવરી પેલા ને પછી પણ અપાય. .ને તેની સાથે નાના બાળકો ને અપાય જ્યારે ખાતા થાય ત્યારે તેમાં ડ્રાયફ્રુટસ ભુક્કો નાખવો કે ના નાખો તો હેલ્ધી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીભાખરીનો લોટ,
  • ૧/૨ વાટકીઘી
  • ૧/૨ વાટકીગોળ કે ખાંડ
  • 2ગણું પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. પછી બીજી તરફ એક જાડા તળીયાની કઢાઈમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે એક નાનો તજનો ટુકડો નાખી ને ભાખરીનો લોટ ધીમે ધીમે ઉમેરો. તજથી ફ્લેવર સરસ આવે છે. ગેસ મીડીયમ ફ્લેમ પર રાખો બે થી ત્રણ મીનીટમાં શેકાય જશે.

    ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ નો કલર ચેન્જ થાય એટલે ઘી છુટ્ટુ પડે એટલે ગેસ બંધ કરી ને ધીમે ધીમે પાણી ઉમેરો ને મીક્સ કરતા રહો જેથી ગુટલીના પાડે. થોડીવાર માં બધું માપ પ્રમાણે નું પાણી સોષાઈ જશે. પછી ગેસ ચાલુ કરીને પછી ખાંડ કે ગોળ ઝીણો સમારેલો નાખવો લોટ હોય તેના થી 1/2વાટકી ખાંડ કે ગોળ, પોણી વાટકી ઘી ને ડબલ પાણી.. જે વાટકી લોટ લીધો હોય એ જ વાટકીનું ભાપ રાખો. કલર ચેન્જ થાય એટલે લગભગ એક મીનીટ પછી ઘી છુટ્ટુ પડે એટલે શીરો તૈયાર.

    ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પીળી મગની દાળ ની ખીચડી નું કોમ્બીનેશન બહુ સરસ છે. ગરમાગરમ સર્વ કરો.

    ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર July 11, 2020 15:00
અમદાવાદ

ટિપ્પણીઓ (2)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
July 13, 2020 18:04
Thanku dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના લોટ શિરો ઘઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ સોસ..(chocalte sauce recipe in Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (garlic bread recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
  4. કાજુ કરી(kaju curry recipe in Gujarati)
  5. કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
  1. પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)
  2. પનીર મખની(paneer makhni recipe in Gujarati)
  3. સુરણ નું શાક (suran saak recipe in Gujarati)
  4. મેક્રોની (macroni recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13144870
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close