ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#Goldenapron3
Wee
આમાં ઇલાયચી પાઉડર, ને ડ્રાયફ્રુટસ ને જાયફળ નાખીને ગરમ સર્વ કરો .આ સાત્વીક ને હેલ્ધી છે. આ મા બનનાર તેને ડીલીવરી પેલા ને પછી પણ અપાય. .ને તેની સાથે નાના બાળકો ને અપાય જ્યારે ખાતા થાય ત્યારે તેમાં ડ્રાયફ્રુટસ ભુક્કો નાખવો કે ના નાખો તો હેલ્ધી છે.

ઘઉં ના જાડા લોટ નો શીરો(Wheat crispy flour siro recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#Goldenapron3
Wee
આમાં ઇલાયચી પાઉડર, ને ડ્રાયફ્રુટસ ને જાયફળ નાખીને ગરમ સર્વ કરો .આ સાત્વીક ને હેલ્ધી છે. આ મા બનનાર તેને ડીલીવરી પેલા ને પછી પણ અપાય. .ને તેની સાથે નાના બાળકો ને અપાય જ્યારે ખાતા થાય ત્યારે તેમાં ડ્રાયફ્રુટસ ભુક્કો નાખવો કે ના નાખો તો હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીભાખરીનો લોટ,
  2. ૧/૨ વાટકીઘી
  3. ૧/૨ વાટકીગોળ કે ખાંડ
  4. 2ગણું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. પછી બીજી તરફ એક જાડા તળીયાની કઢાઈમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે એક નાનો તજનો ટુકડો નાખી ને ભાખરીનો લોટ ધીમે ધીમે ઉમેરો. તજથી ફ્લેવર સરસ આવે છે. ગેસ મીડીયમ ફ્લેમ પર રાખો બે થી ત્રણ મીનીટમાં શેકાય જશે.

  2. 2

    લોટ નો કલર ચેન્જ થાય એટલે ઘી છુટ્ટુ પડે એટલે ગેસ બંધ કરી ને ધીમે ધીમે પાણી ઉમેરો ને મીક્સ કરતા રહો જેથી ગુટલીના પાડે. થોડીવાર માં બધું માપ પ્રમાણે નું પાણી સોષાઈ જશે. પછી ગેસ ચાલુ કરીને પછી ખાંડ કે ગોળ ઝીણો સમારેલો નાખવો લોટ હોય તેના થી 1/2વાટકી ખાંડ કે ગોળ, પોણી વાટકી ઘી ને ડબલ પાણી.. જે વાટકી લોટ લીધો હોય એ જ વાટકીનું ભાપ રાખો. કલર ચેન્જ થાય એટલે લગભગ એક મીનીટ પછી ઘી છુટ્ટુ પડે એટલે શીરો તૈયાર.

  3. 3

    પીળી મગની દાળ ની ખીચડી નું કોમ્બીનેશન બહુ સરસ છે. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

Similar Recipes