જુવાર ની ભાખરી (jowar bhakri recipe in gujarati)

Krupa savla @cook_11908919
#goldenapron3
#વીક 25
# મીલેટસ(millets)
જુવાર ની ભાખરી (jowar bhakri recipe in gujarati)
#goldenapron3
#વીક 25
# મીલેટસ(millets)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
હશેહવે જુવાર ના લોટ માં પાણી નાખી નરમ લોટ બાંધવો.લોટ સરખો મસળી લેવો.
- 3
હવે લોટ નો લૂવો લઇ પહેલાં હાથ પર થેપડી લેવો.
- 4
હવે થાળી માં થોડો કોરો લોટ છાંટી ને હાથે થી થાપડી ને રોટલો થેપડી લેવો.
- 5
હવે ગરમ તવા પર રોટલો નાખી ઉપર ના ભાગે થોડું પાણી લગાડી લેવું. અને રોટલો શેકી લેવો.
- 6
તૈયાર છે ગરમા ગરમ જુવાર ની ભાખરી ઉપર ઘી લગાડી શાક,દાળ વગેરે સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13146754

















ટિપ્પણીઓ (7)