ઢોકળી નું શાક(dhokali nu saak recipe in Gujarati)

#સુપેરશેફ૧
#શાકએન્ડકરીસ
#પોસ્ટ૩
#જુલાઈ
ઢોકળી નું શાક સૌરાષ્ટ્ર માં પ્રખ્યાત છે. બનાવામાં પણ સહેલું છે.અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો ઢોકળી નું શાક બનાવવા ની રેસીપી તમારી સાથે શેયર કરું.
ઢોકળી નું શાક(dhokali nu saak recipe in Gujarati)
#સુપેરશેફ૧
#શાકએન્ડકરીસ
#પોસ્ટ૩
#જુલાઈ
ઢોકળી નું શાક સૌરાષ્ટ્ર માં પ્રખ્યાત છે. બનાવામાં પણ સહેલું છે.અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો ઢોકળી નું શાક બનાવવા ની રેસીપી તમારી સાથે શેયર કરું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળી બનાવીએ. ચણા ના લોટ માં છાશ અને પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરી લો.તેમાં આદું મરચા અને ની પેસ્ટ અને ચપટી હળદર નાખી દો.
- 2
હવે ઢોકળી બનાવા માટે ગેસ ઉપર મોટા તપેલા માં પાણી મૂકી અંદર કાંઠો મુકો.એમાં એક થાળી માં તેલ લગાડી થાળી ગરમ થવા મુકો.
- 3
થાળી ગરમ થાય એટલે ચણા ના લોટ ના મિશ્રણ માં સોડા નાખી ચમચા થી હલાવો. આ મિશ્રણ ને થાળી માં રેડી દઇ ફૂલ આંચ પર ૧૫ મિનિટ ચડવા દો.
- 4
૧૫ મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ કરી થાળી કાઢી લો.થોડી ઠંડી થવા દો. પછી થાળી ઠંડી થઈ જાય એટલે એમાં કાપા પડી લો
- 5
હવે આપણે કરી બનાવીએ. છાશ માં પાણી અને ચણા નો લોટ ઉમેરી મિશ્રણ તૈયાર કરી લો.ગેસ પર કડાઈ મૂકી એમાં તેલ નાખો.
- 6
તેલ ગરમ થાય એટલે એમાં રાઇ નાખો.રાઈ તતડે એટલે જીરું,સૂકું લાલ મરચું, હિંગ,લીમડા ના પાન, અને આદું લસણ ની પેસ્ટ અને લીલા મરચાં નાખી દો.
- 7
પછી એમાં લાલ મરચું નાખી છાશ નું મિશ્રણ નાખી દો. હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખો.
- 8
હવે એમાં ઢોકળી ના કરેલા પીસ ઉમેરો. અને ધીમા તાપે ઉકળવા દો.
- 9
ઉકળી જાય અને થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કર દો.
- 10
પછી બાઉલ માં કાઢી કોથમીર ભભરાવી ગરમ ગરમ રોટલી સાથે પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રજવાડી ઢોકળી(dhokali recipe in gujarati)
આજે આપણે સૌરાષ્ટ્ર નું પ્રખ્યાત અને ખૂબ જ ટેસ્ટી તેમજ બનાવવા માં સરળ એવું ઢોકળી નું શાક બનાવતા શીખીશું. Kashmeera Parmar -
કાઠિયાવાડી ઢોકળી નું શાક(dhokali nu saak recipe in gujarati)
ચણાના દાળ થી બનેલી આ એક પ્રખ્યાત વાનગી છે . દાળ ઢોકળી તો આપણે ખાઈએ છીએ પણ આજે હું ચણાના દાળ માથી ઢોકળી બનાવી એનું શાક બનાવ્યું છે.#માઇઇબુક#પોસ્ટ 25 #દાળ#સુપરસેફ4#જુલાઈ#વિક 4 Rekha Vijay Butani -
સ્પાઈસી ઢોકળી નું શાક
#ઇબુક#Day-૭ફ્રેન્ડસ, કાઠીયાવાડ માં ઘરે-ઘરે બનતું એવું ઢોકળી નું શાક હવે દરેક પ્રદેશ ની રેસ્ટોરન્ટ ના કાઠીયાવાડી મેનુ માં અચુક સ્થાન ધરાવે છે. તેમજ બઘાં ખુબ જ હોશ અને ગર્વ સાથે "ઢોકળી શાક " નો ઓર્ડર આપે છે. સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની આ સ્પેશિયલ શાક ની રેસીપી ખુબ જ સિમ્પલ હોવા છતાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે જે નીચે મુજબ છે. asharamparia -
વટાણા બટેકા નું રસા વાળું શાક(vatana bataka nu saak recipe in Gujarati)
#સુપરશૅફ૧#શાકએન્ડકરીસ#પોસ્ટ૨#જુલાઈઆ શાક મને નાનપણથી જ બહુ જ ભાવે છે.મારા મમ્મી પાસે થી શીખી છું... જે આજે તમારી સાથે શેયર કરવા માગું છું. આ શાક રોટલી પરાઠા અને પાંવ સાથે ખાઈ શકો છો...બહું જ ટેસ્ટી લાગે છે. Nayna J. Prajapati -
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
ગવાર ઢોકળી નું શાક
ગવાર અને ચણા નાં લોટ ની ઢોકળી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા ઢોકળી વઘારી ને ગવાર સાથે બાફ છે અહીંયા મે ગવાર અલગ વઘાર્યો છે અને ઢોકળી અલગ થી બાફી છે. આ રીતે કરવાથી શાક જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati)
#KRC છીબા ઢોકળી એ કચ્છી રેસીપી છે...ચણા ના લોટ માં ઓછા મસાલા અને સાવ જ ઓછું તેલ નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે....સવારે કે સાંજે નાસ્તામાં લેવાં માં આવે છે.સ્ટીલ ના છીબા માં આ વાનગી બનતી હોવાથી છીબા ઢોકળી નામ આપ્યું હશે. Krishna Dholakia -
-
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week7# buttermilk.#post 4.Recipe no 100.ઢોકળી નું શાક સ્વાદમાં બહુ સરસ હોય છે. ઘરમાં જ્યારે કશું પણ શાક ન હોય ત્યારે આ ગરમાગરમ શાક ખાવા ખૂબ મજા પડી જાય છે આજે મે છાશ વધારી ને તે માં ઢોકળીનુ શાક બનાવ્યુ છે. Jyoti Shah -
દાલ ઢોકળી
#goldenapronઆજ ની મારી રેસીપી છે ગુજરાતી દાલ ઢોકળી ની જે ખાવા મા ટેસ્ટી અને હેલ્થી પણ છે. Rupal Gandhi -
ઢોકળી શાક (dhokali saak recipe in gujarati)
ગુજરાતીઓ અવનવી વાનગીઓમાં ટ્વીસ્ટ ઉમેરીને ભોજન બનાવતા રહે છે એવામાં આજે અમે તમારા માટે કાઠિયાવાડી શાકની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનવાય કાઠિયાવાડી ઢોકળીનું શાક…બેસન ની ઢોકળી ને છાસ માં વધારીને બનતું આ સ્વાદિષ્ટ શાક મને ખુબજ ભાવે છે.મારા નાની ના હાથ નું આ શાક બૌ સરસ બનતું હતું. Vidhi V Popat -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
રાજસ્થાની લોકો નું ગટ્ટા નું શાક ખૂબ પ્રખ્યાત છે.અને આ શાક ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને બનાવવા નું પણ ખૂબ સરળ છે, ગરમી ની સીઝન શાક ઓછા મળે તયારે આવું શાક બનાવું જેથી બધાં ને નવું શાક પણ લાગે છે.#GA4#Week25 Ami Master -
ઢોકળી નું શાક
#કાંદાલસણજનરલી જે કાંદા લસણ ખાતા હોય એને એવું જ હોય કે કાંદા લસણ વગર તો ખાવાનું ટેસ્ટી લાગે જ નહીં. પણ એ ખોટી માન્યતા છે. આપણા શાસ્ત્ર માં પણ સાત્વિક ખાવાના બહુ ફાયદા કીધાં છે.તો આજે મેં બનાવ્યું ઢોકળી નું શાક.આ એકદમ થોડી સામગ્રી માંથી બને છે.અને ઘર માંથી જ મળી રહે.ખરેખર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.તમે જરૂર થી ટ્રી કરજો. Kripa Shah -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
અમારે આ શાક અવાર નવાર થાય છે અમને બધા ને બહુ ભાવે છે ભાખરી સાથે પણ મસ્ત લાગે છે ને રોટલી સાથે પણ. Pina Mandaliya -
-
દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati)
#GA4#week4#post1#ગુજરાતી# દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરીટ ડીશ દાળ ઢોકળી....ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે......જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે...... bijal muniwala -
પરવળ નું શાક (parval shaak Recipe in Gujarati)
પરવળ નું શાક ખાવા માં બહુ ટેસ્ટી લાગે છે ને હેલ્ધી પણ છે તો મે બનાવિયું છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
ઢોકળી નું શાક(dhokali nu shaak recipe in gujarati)
#ફટાફટ #કાઠીયાવાડી ઢોકળી નું શાક એકદમ યમ્મી અને સરળ રીતે બનાવવાની રીત Dhara Jani -
લીલી ચોળી નું શાક (lili choli nu saak recipe in Gujarati)
#સુપરશેફ1સ્વાદિષ્ટ ચોળી નું શાક, કોકોનટ મિલ્ક (ગ્રેવી) મા બનાવેલ. Jasmin Motta _ #BeingMotta -
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
ભરેલી દાળ ઢૉકળી (Bhareli Dal Dhokali Recipe In Gujarati)
# વેસ્ટ# પોસ્ટ-૨ # ગુજરાતી ભરેલી દાળ ઢોકળીઆપ જાણો જ છો ગુજરાતીઓ જાત જાત ની વાનગીઓ બનાવે અને એમાં પણ અલગ અલગ કોમ્બિનેશન તો ખરુજ. દાળ ઢોકળી ખુબજ પ્રખ્યાત વાનગી કહી શકાય ખાસ કરીને ગુજરાતીઓ માટે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં ગુજરાતી હોય ત્યાં દાળ ઢોકળી હોય જ. તો ચાલો એમાં પણ થોડું જુદું કોમ્બિનેશન એટ્લે કે ભરેલી દાળ ઢોકળી આજે આપણે જોઈએ. આપ પણ જરૂર થી ટ્રાય કરજો. Hemali Rindani -
દાળ ઢોકળી
અહીંયા આપણે ઢોકળી માં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે ને ઢોકળી બનાવવા માં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લીધેલ છે દાળમાં પણ ચણાની દાળ અને તુવેર દાળ નો use કરેલ છે Megha Bhupta -
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#Weekendઅહીં મેં જૈન ઢોકળી નું શાક બનાવેલું છે જેમાં લસણ નો ઉપયોગ પણ કરી શકાય જે શિયાળા ની ઋતુમાં રોટલા સાથે સરસ લાગે છે Megha Mehta -
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
# ટેસ્ટી અને ચટાકેદાર કાઠીયાવાડી ઢોકળીનું શાક Sadhana Kotak -
વાલોડ ઢોકળી નું દેશી શાક(valod dhokli nu saak in Gujarati)
આપણા બધાના ઘરમાં વાલનું શાક તો બનતું જ હશે પણ પહેલાના જમાનામાં વાલોડને ઢોકળી જોડે બનાવવામાં આવતો એને દેશી પદ્ધતિ કહેવામાં આવે છે અને બનવા પણ દીધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને રોટલી રોટલા જોડે ખાવાની ઘણી મજા આવે છે વરસાદની સિઝનમાં રોટલા જોડે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે#પોસ્ટ૪૬#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1 Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ (3)