આલુ મેથી સબ્જી (aalu methi sabji Recipe in gujarati)

Krishna Hiral Bodar @cook_22735245
આલુ મેથી સબ્જી (aalu methi sabji Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી છાલ કાઢી સમારી લો. મેથી ને ઝીણી સમારી સારી રીતે ધોઈ લો
- 2
હવે એક પેનમાં તેલ ગરમ મૂકી રાઈ નાખી તતડી જાય એટલે તેમાં જીરૂં હિંગ અને મીઠા લીમડાના પાન નાખો ત્યારબાદ તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ સાંતળી લો પછી તેમાં મેથી ઉમેરો મેથીને ચાર પાંચ મિનીટ માટે સાંતળી લો પછી તેમાં હળદર ધાણાજીરૂ લીંબુનો રસ ખાંડ અને મીઠુ ઉમેરો.
- 3
પછી તેમાં બાફેલા બટેટા ઉમેરી મેથીની ભાજી માં બરાબર મિક્સ કરી થોડીવાર થવા દો. હવે તૈયાર છે સરસ મજા ની ખાટી મીઠી અને સ્પાઈસી આલુ મેથી સબ્જી. તેને રોટલી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13155056











ટિપ્પણીઓ (2)