ભરવા દૂધીનુ શાક(bhrava dudhi nu saak recipe in Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#સુપર શેફ ચેલેન્જ 1
#ગુજરાતી શાક
#માઇઇબુક
#રેસિપી નં 26
#sv
#i love cooking.

ભરવા દૂધીનુ શાક(bhrava dudhi nu saak recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#સુપર શેફ ચેલેન્જ 1
#ગુજરાતી શાક
#માઇઇબુક
#રેસિપી નં 26
#sv
#i love cooking.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250thi 300 ગ્રાામ પતલી ગ્રીન ફ્રેશ દુધી
  2. ચમચા છીણેલું કોપરુ
  3. ચમચા શેકેલી શીંગનો અધકચરો ભૂકો
  4. ચમચો તલ
  5. ચમચા સાકર
  6. 3ચમચા તેલ ૩ ચમચી ધાણાજીરૂ એક ચમચી હળદર બે ચમચી મરચું મીઠું પ્રમાણસર
  7. 1/2 લીંબુ અને અડધો કપ કોથમીર વઘાર માટે નેજીરું અને હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધીને પહેલા ધોઈને તેની પતલી છાલ ઉતારવી દૂધીને પાણીમાં રાખવી

  2. 2

    હવે એક બાઉલમાં ધાણાજીરું મરચું હળદર મીઠું ખમણેલું કોપરું શીંગ નો ભૂકો તલ સાકર લીંબુ કોથમીર વધુ નાખીને મિક્સ કરો હવે દૂધીને વચ્ચેથી એક લાંબી ચીરી કરો અને એ ચીરામાં આ મિક્સ કરેલો મસાલો દબાવીને ભરી લો તે દૂધીના એક સરખા રાઉન્ડ પીસ કરી રાખો.

  3. 3

    હવે એક કુકરમાં તેલ મુકો અને તેમાં જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તેમાં હિંગ નાખો અને પછી કુકરમાં એક પછી એક દૂધીના પીસ ગોઠવી દો અને બધા બરાબર મુકાઈ જાય એટલે તે માત્ર ત્રણ-ચાર ચમચા જેટલું પાણી નાખો અને થોડો મસાલો છાંટો બીજો મસાલો રહેવા દો અને કૂકર બંધ કરો

  4. 4

    હવે પાંચ whistle થાય પછી ગેસ બંધ કરી અને કુકરની whistle ઉંચી કરીને વરાળ કાઢી ને તરત જ કુકર ખોલો અને શાક ઉપર થોડો મસાલો નાખીને ધીરેથી શાકને હલાવો ઉપર કોથમીર અને કોપરું ભભરાવો

  5. 5

    તરત જ કુકર ખૂલવાથી શાકના કલર ગ્રીન રહેછે. હવે તમારે જે સર્વિંગ બાઉલમાં શાક કાઢવાનું હોય તે સર્વિંગ બાઉલમાં બરાબર રીતે ગોઠવીને કાઢો અને ઉપર કોપરા અને કોથમીરથી ગાર્નીશ કરો ટેસ્ટી અને બેસ્ટ ભરેલી દૂધીનું શાક તૈયાર છે

  6. 6

    રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes