કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બરમીઝ ખાઉ સ્વે (barmiz khausve recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બરમીઝ ખાઉ સ્વે (barmiz khausve recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બરમીઝ ખાઉ સ્વે (barmiz khausve recipe in Gujarati)

Anita Shah
Anita Shah @cook_25012246

# માઇઇબુક
# સુપર શેફ 1
Try it

# માઇઇબુક
# સુપર શેફ 1
Try it

વધુ વાંચો

બરમીઝ ખાઉ સ્વે (barmiz khausve recipe in Gujarati)

Anita Shah
Anita Shah @cook_25012246

# માઇઇબુક
# સુપર શેફ 1
Try it

# માઇઇબુક
# સુપર શેફ 1
Try it

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1પેકેટ બાફેલા નુડલ્સ
  • સૂપ માટે - 1tsp- આદુ પેસ્ટ
  • 2- સૂકા લાલ મરચા
  • 1 tbspતેલ
  • 1/2 કપસમારેલું ગાજર
  • 1/2 કપવટાણા
  • 1/2 કપસમારેલું કેપ્સિકમ
  • 1/2 કપસમારેલી ફણસી
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1ચમચી- ધાણા પાઉડર
  • 1 tsp- જીરું પોવડર
  • 1 tsp- લાલ મરચું પાઉડર
  • 1 tsp- હળદર
  • 3 કપકોકોનટ મિલ્ક
  • 2.5 કપપાણી
  • 1 tbsp- કોર્ન ફ્લોર
  • 1tbsp- બેસન
  • 1 tsp- સોયા સોસ
  • ગાર્નિશિંગ માટે - કોથમીર, તુલસી પાન, સેકેલી સીંગ, તળેલા નુડલ્સ,
  • 1 tsp- લીંબુનો રસ, લીંબુ ની ચીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૂપ માટે - સૌ પ્રથમ એક પેન મા તેલ લઇ ગરમ કરો ત્યાર બાદ આદુ ની પેસ્ટ, સૂકા લાંલ મરચા નાખી સાંતળી લ્યો,

  2. 2

    પછી બધું ઝીણું સમારેલું શાક નાખી સાંતળી પાંચ મિનિટ ચઢવા દ્યો,

  3. 3

    હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, જીરું પાઉડર, હળદર, મીઠુ નાખી દ્યો, સોયા સોસ ઉમેરી હલાવો,

  4. 4

    પછી તેમાં કોકોનેટ મિલ્ક નાખી, 2.5 કપ પાણી ઉમેરો અને હલાવો,

  5. 5

    1 tbsp પાણી મા બેસન અને કોર્ન ફ્લોર ની પેસ્ટ બનાવી પેન મા ઉમેરો,

  6. 6

    મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી ઉકાળો,

  7. 7

    સર્વિંગ માટે એક ડીશ મા થોડા બાફેલા નુડલ્સ મૂકો તેના પર સૂપ ઉમેરો, તેના પર લીંબુ નો રસ, સેકેલી સીંગ, તળેલા નુડલ્સ,

    બરમીઝ ખાઉ સ્વે (barmiz khausve recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બરમીઝ ખાઉ સ્વે (barmiz khausve recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કોથમીર અને તુલસી ના પાન મૂકી ગરમ ગરમ સર્વ કરો

    બરમીઝ ખાઉ સ્વે (barmiz khausve recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બરમીઝ ખાઉ સ્વે (barmiz khausve recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બરમીઝ ખાઉ સ્વે (barmiz khausve recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anita Shah
Anita Shah @cook_25012246
પર July 14, 2020 08:46

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખાઉસ્વે

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. પીઝા બન (Pizza bun recipe in gujarati)
  2. સાત  ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)
  3. નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
  4. મેથી ની પૂરી(methi ni puri recipe in Gujarati)
  5. ફ્રેશ પીઝા (fresh pizza recipe in gujarati)
  1. બેસન હલવા(besan halvo recipe in Gujarati)
  2. બેસન મકાઈ ના પકોડા(besan makai pakoda recipe in Gujarati)
  3. ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
  4. ગોળ પાપડી(godpapdi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13168597
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close