બટર બિસ્કીટ (butter biscute recipe in Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13168945

ઘી ને ફીનવું. ખાંડ નાખીને ફરીથી હલકું પડે ત્યાં સુધી ફિનવું
મેંદો અને રવો ચાડવો. તેને આ મિશ્રણ માં નાખી નાના ગોળા કરવા
ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં ગોઠવી ૧૮૦ ડીગ્રી સી પર ૨૫/૩૦ મિનિટ બેક કરવું
ઠંડી પડે એટલે હવા બંધ ડબ્બા માં ભરવી
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ