દીલદાર ખમણ ઢોકળા(dil dar khamna dhokala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણા નો લોટ ચારી લઈ તેમા મીઠુ સ્વાદમુજબ હળદર ને ખાંડ નાખી ને મિકસ કરવુ. પછી જરુર મુજબ પાણીને લીંબુ નોરસ નાખી ને ઘાટુ ખીરુ તૈયાર કરવુ.
- 2
પછી તેમા રવો મિકસ કરી હલીવી ને અડઘી કલાક રેસ્ટ આપવો. રવો ઓપ્શનલ છે.
- 3
પછી તેમા ઈનો પેકેટ નાખી ને મિક્સ કરવુ એટલે ખીરુ ફુલાઈ ને ડબલ થાસે. પછી તેને તેલ લગાવેલ સ્ટેન્ડ મા ભરી ને ૧૦ મિનિટ સુધી સ્ટીમ કરવુ.
- 4
પછી તે થઈ જાય એટલે કાઢી ને ઠંડુ.થાવા દેવુ. હવે તેલ મા રાઈ તલ લીમડા ના પાન ને મરચા નો વઘાર કરવો. પછી તેમા ખાંડ ને જરુર મુજબ પાણી નાખી ને ઉકાળી ને ઢોકળા ઉપર રેડી ને સવૅ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસ Shital Bhanushali -
-
-
-
-
-
બેસનના ભરેલા મરચાં(besan bhrela marcha recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ2 Nayna prajapati (guddu) -
-
-
-
રવાના આદુ વાળા ઇન્સ્ટન્ટ ઢોકળા (sooji ginger instant Dhokala)
#પોસ્ટ૧૦#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક Khushboo Vora -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3ખમણ એ ફરસાણ છે.પણ નાસ્તા માટે બેસ્ટ વાનગી છે.ખમણ ઘણી રીતે બનાવી શકાય. દાળને બોળીને,બેસન નાં અને નાયલોન ખમણમેં આજે બેસનમાંથી ગળ્યા ખમણ બનાવ્યા છે. Payal Prit Naik -
-
-
માઇક્રોવેવ ઢોકળા(dhokala recipe in Gujarati)
#સુપરશેફ2 # વિક 2#ફ્લોર્સ/લોટ#ઢોકળા પ્રથમ ગુજરાતી વાનગી છે જે ચણાના લોટ માંથી બનાયા છે જે સ્ટીમર કે કુકરમાં બનાવવામાં આવે છે પણ અહીં એક યુનિક રીતે ઇઝી અને ઝડપથી માઈક્રોવેવમાં બનાવ્યા છે. Zalak Desai -
ખમણ (Khaman Recipe in Gujarati)
# cookpadgujarati#weekend Special દોસ્તો, weekend માં ઘરે બધા સાથે હોઈએ ત્યારે હમેશા સાથે બેસી ને બહુ બધી અવનવી વાતો અને ચટપટું ખાવાનું મન થતું હોય છે મારે ત્યાં દર વીકેન્ડમાં કંઈકને કંઈક ફરસાણ કે સ્વીટ બનતી હોય છે. જેથી કરીને weekend રૂટીન કરતાં થોડો સ્પેશ્યલ લાગે. આજે મેં ખમણ બનાવ્યા છે જેને બે ફ્લેવર્સ આપી છે તો ચાલો જોઈએ ખમણ ની બે variety. SHah NIpa -
-
-
-
-
ખમણ ઢોકળા(khaman dhokla recipe in Gujarati)
#DRC ખમણ ઢોકળા જે બેસન અથવા ચણા નાં લોટ માંથી બનતાં હોય છે.પોચા અને સુવાળાં ઢોકળા માટે મહત્વ નું એ છે કે પિરસવાં નાં સમયે વઘાર કરવો.સવાર નાં નાસ્તા માટે તેમજ સાંજ નાં ચા સાથે સર્વ શકાય. Bina Mithani -
-
-
-
-
-
સોફ્ટ ખમણ ઢોકળા
આ રેસિપી મેં નાના-મોટા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13168808
ટિપ્પણીઓ