ગ્રીન પુલાવ (green pulav recipe in Gujarati (
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં પાણી ગરમ મૂકી ચોખા ઓસવા મૂકો...
- 2
તેમાં થોડું મીઠું અને ઘી પણ ઉમેરો
- 3
ચડી જાય એટલે છયની માં પાણી નિતારી લો
- 4
પાલકને સમારી ધોઈ ગરમ પાણીમાં એક ઉભરો આવે એટલે કાઢી લો
- 5
પછી ઠંડા પાણી માં પલાળી કાઢી લો
- 6
ઠંડુ પડે એટલે તેની પેસ્ટ બનાવી લો
- 7
ફણસી ગાજર બટાકા કેપ્સીકમ ને લાંબી સમારી કુકર માં એક સિટી વગાડી લો
- 8
એક કડાઈ માં ઘી ગરમ મૂકી તેમાં સમારેલા ટામેટાં ઉમેરો
- 9
પછી બાફેલું શાક પાણી નિતારી ઉમેરો
- 10
પછી પુલાવ મસાલો લાલ મરચું હળદર મીઠું સ્વાદાનુસાર નાખી બરાબર મિક્સ કરો
- 11
પછી પાલક ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો
- 12
પછી ઓસવેલા ચોખા નાખી બરાબર મિક્સ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13171392




ટિપ્પણીઓ