ખીચું(khichu recipe in Gujarati)

Nayna J. Prajapati @cook_24736662
ખીચું(khichu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ લો અને કડાઈ માં ફરતે ફરતે તેલ નાખી એમ પાણી નાખો.
- 2
હવે તેમાં અજમો,જીરુ,લીલા મરચા,પાપડીયો ખરો અને મીઠું નાખી પાણી ઉકળવા દો.
- 3
પાણી ઉકળી જાય પછી એમાં ચોખા નો લોટ નાખી વેલણ થઈ ધીમે ધીમે હલાવો પણ એમાં ગોળીઓ ના પડે એનું ધ્યાન રાખજો.પછી એને ઢાંકી દો અને ૧૫ મિનિટ બાફવા દો.
- 4
ખીચું બફાઈ જય એટલે ગેસ બંધ કરી દો. પછી ખીચા ની કિનારી એ ૨ ચમચી તેલ નાખી ને ૫ મિનિટ ઢાંકી દો.
- 5
ખીચું પીરસવા માટે તૈયાર છે. ખીચા સાથે તમે તેલ અને અથાણાં ના મસાલા ની મોજ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 #week9ખીચું એ ચોખા ના લોટ માં થી બનતી વાનગી છે જે ગરમાગરમ ખાવામાં આવે છે. આ વાનગી પચવામાં સરળ અને બનાવવામાં પણ સહેલી છે. ખૂબ સરસ લાગે 2અને નાના મોટા સૌ ને પસંદ આવે છે. Bijal Thaker -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચું એ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ માની એક વાનગી છે જે ખૂબ ફટાફટ બની જતું હોવાથી ક્યારેક નાસ્તા તરીકે ખવાય છે ને વળી નવરાત્રી ના ગરબા કર્યા પછી મિત્રો બધા સાથે ખીચું ખાવા જતા હોય છે.. પાપડી નો લોટ પણ કહી શકાય એવું આ ખીચું પાપડી બનાવી એ ત્યારે પણ એકબીજા સાથે વેહચી ને ખાવા ની મજા આવે છે.. અથાણાં નો મસાલો અને શીંગ તેલ રેડી ને ખાવાથી આ ખીચું ખૂબ મજેદાર લાગે છે.. Neeti Patel -
ખીચું (Khichu Recipe in Gujarati)
#Trend4#cookpadindia#cookpadgujrati😋ખીચું ગુજરાતી લોકો ને ખુબ ભાવે, પછી ચોખા નાલૉટ નું હોય કે ધઉં નાં લોટ નું ખીચું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય, તો ચાલો આપણે આજે ખીચું બનાવીએ, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4અચાનક કંઈક તીખું ચટપટું ખાવા નું મન થાય તો ખીચું એક ફટાફટ બનતી વાનગી છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચણા, ઘઉં, જુવાર નાં લોટ માં થી બને છે. આજે આપણે ચોખા ના લોટ માંથી બનાવીશું. Reshma Tailor -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 ખીચુ એ એક ટેસ્ટી અને હળવો નાસ્તો છે જે શિયાળા મા દરેક ના ઘર મા બનતો હોય છે. Bhavini Kotak -
ખીચું (Khichu Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગરમા ગરમ ચોખાનું ખીચું એટલે ગુજરાતીઓની પ્રિય વાનગી. ઓછી સામગ્રીમાંથી ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી બનતી વાનગી એટલે ખીચું. Neeru Thakkar -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9છપ્પન ભોગ રેસિપી ઘઉં ના લોટ નું ખીચું , મકાઈ ના લોટ નું ખીચું , બાજરી ના લોટ નું ખીચું વગેરે ઘણા અલગ અલગ લોટ માંથી ખીચું બનાવવા માં આવે છે .મેં ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે .આ વાનગી ગુજરાતી ઘરો માં બનતી હોય છે .સવારે કે સાંજે નાસ્તા માં બનાવી ને સર્વ કરી શકાય છે . Rekha Ramchandani -
ખીચું (khichu recipe in Gujarati)
#મોમમમ્મી ની પસંદગી વાત આવે ત્યારે સૌ પ્રથમ ખીચું જ યાદ આવે જે મમ્મી અને મને બંને ને બહુ પસંદ છે. આપણા ગુજરાતીઓ ને ખીચું માટે કઈ વધારે કહેવાની જરૂર નથી. ગુજરાત નું પ્રખ્યાત એવું આ સ્ટ્રીટ ફૂડ સૌનું માનીતું છે. Deepa Rupani -
પાપડી નો લોટ નું ખીચું
શિયાળા માં પાપડી બનાવાય છે એટલે પાપડી નો લોટ વારંવાર બનાવામાં આવે છે. અમારે ઘરે નાના - મોટા સૌ ને પાપડી નો લોટ બહું જ ભાવે છે. Richa Shahpatel -
ખીચું(khichu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2#ફ્લૉર/લોટગરમ ગરમ ખીચું મળે તો બીજું શું જોઈએ?પણ જો પરફેક્ટ બનાવવામાં આવે તો.. Daxita Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું ઘઉં ના લોટ નું, ચણા ના લોટ નું પણ બને છે. પણ ચોખા ના લોટ નું ખીચું ખુબ જ યુમ્મી લાગે છે Dhara Jani -
-
ખીચું
આજના બાળકો અને યુવાઓ માં ભુલાતી જતી વાનગીઓમાં સરળતાથી બનતું ખીચું પણ આવે. ખીચું ઘઉં, મકાઈ અને ચોખા ના લોટમાંથી બનાવી શકાય. Purvi Patel -
ખીચું(Khichu Recipe in Gujarati)
દરરોજ સવારે નાસ્તા માં શું ખાવા નું બનાવું તે એક સવાલ હોય છે દરરોજ કંઇક અલગ જોઈએ.આજે મે સવાર મા ચોખા નું ખીચું બનાવ્યું છે.#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
પાપડી નો લોટ (ખીચું) (Khichu Recipe In Gujarati)
#trend4 શિયાળા ની ઠંડી ની મોસમ માં ખાવા માટે ગરમાં ગરમ ચટાકેદાર પાપડીનો લોટ એટલે કે ખીચું. સુરત ની સ્ટાઇલ માં પાપડી નો લોટ (ખીચું) Jayshree Chotalia -
લસણિયું મસાલા ખીચું (Lasaniya Masala Khichu Recipe in Gujarati
#trend4#week4#post1#khichu#લસણિયું_મસાલા_ખીચું ( Lasaniya Masala Khichu Recipe in Gujarati )#street_style ખીચું એ નાના મોટા સૌ કોઈનું ફેવરિટ છે. ખીચું એ ગુજરાતી લોકો માં ખાસ કરીને કાઠિયાવાડ માં ખુબ જ પ્રિય અને પ્રચલીત સ્ટ્રીટ ફૂડ છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચોખામાંથી, ઘઉં માંથી અને દાળ માંથી એમ ઘણી બધી રીતે ખીચું બનાવી સકાય છે. મેં આજે આ ખીચું ચોખા માંથી બનાવ્યું છે ને તેમાં લસણ અને લાલ મરચાં ની ચટણી નો ઉપયોગ કરી બનાવ્યું છે. જેમાં મેં એમાં સાથે લીલી કોથમીર પણ ઉમેરી ને આ લસણિયું મસાલા ખીચું બનાવ્યું છે. તે પણ સ્ટ્રીટ સ્ટાઇલ માં ને તેનો ટેસ્ટ તો એકદમ મસાલેદાર બન્યો છે. Daxa Parmar -
બાજરીના લોટનું ખીચું (bajra khichu recipe in gujarati)
#momચોખાનું ખીચું તો બધાય ખાધું જ હશે, મારી મમ્મીના હાથનું બાજરીના લોટનું ખીચું મારું ફેવરીટ છે. મને પણ બનાવતા આવડે પણ જ્યારે પણ મમ્મીના ઘરે જાઉં આ ચોક્કસથી બનાવડાવું, મમ્મીના હાથનું ખીચું. Something different in taste Sonal Suva -
ખીચું ઇડલી
#goldenapron3 week11 post17 ઢીલું ખીચું, લોચા ખીચું કે ઘટ્ટ ટીકડી ખીચું ખાધું હવે ખીચું ઇડલી ખાઇ જુઓ Gauri Sathe -
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
ખીચું (Khichu Recipe In Gujarati)
#SFઆજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે hetal shah -
ખીચું (Khinchu Recipe In Gujarati)
#treand4ખીચું એક સ્ટ્રીટ ફૂડ છે અને ફેમસ છે, નાના-મોટા બધાને પસંદ છે. Minal Rahul Bhakta -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 Week-9 ખીચું ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. આ એક સામાન્ય વાનગી જે ગુજરાતી ઘરો માં બનતી જ હોય છે.આજે મે ગ્રીન ખીચું બનાવ્યું છે. લીલા મસાલા વાળુ ખીચું, ઉપર તેલ અને મેથી નો મસાલો નાખી સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ અને દસ જ મિનિટ માં બનતી વાનગી છે. સવારે બ્રેકફાસ્ટ માં અથવા સાંજે નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
જુવાર પોટેટો ખીચું jowar potato khichu recipe in gujarati
#GA4#week16#જુવારઆજે મે મારી પ્રિય વાનગી મસાલેદાર જુવાર પોટેટો ખીચું બનાવ્યું છે.જે સ્વાદ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં બટાકા નાખવાથી નાના મોટા બધાને આ ખીચું ખૂબજ ભાવે છે તો તમે પણ મસાલેદાર જુવાર પોટેટો ખીચું બનાવો અને સ્વાદ ની મજા લો. Dhara Kiran Joshi -
-
ચોખા નાં લોટ નું ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
#Trend4 , #Week4 ,#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#ખીચું , #ચોખાનાંલોટનુંખીચુંચોખા નાં લોટ માંથી ફટાફટ બની જાય એવો સ્વાદિષ્ટ ખીચું , ગરમાગરમ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
પાપડી નો લોટ (Papadi No Lot Recipe In Gujarati)
પાપડી નો લોટ જેનું નામ સાંભળતા જ નાના મોટા બધાનાં મોઢામાં પાણી આવી જાય. sonal Trivedi -
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંસૌરાષ્ટ્રમાં ખીચું કહેવાય.. વડોદરા માં પાપડી નો લોટ... ગરમાગરમ ખીચું ખાવાનું મન દરેક ને થાય.. એમાં સીંગતેલ અને મેથી નો મસાલો ઉમેરી ખાવા થી મોજ પડી જાય.. Sunita Vaghela -
ગ્રીન ખીચું(Green Khichu Recipe in Gujarati)
#trend4#khichuખીચા માં ટ્રાય કયૅું કોથમીર મરચાં ની પેસ્ટ નાંખી ને ચટપટું ગ્રીન ખીચું. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13171224
ટિપ્પણીઓ