કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati)

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સુપરશેફ2 #લોટ/ ફ્લોર્સ ની રેસીપી

લચ્છા પરાઠા ઉત્તર ભારતની એક પ્રખ્યાત રેસીપી છે. એઆ એક પ્રકારના ફ્લેકી મલ્ટિલેયર્ડ પરાઠા છે. આ પરાઠા કોઈપણ ગ્રેવી બેઝ ડીશ સાથે અથવા દહીં સાથે પીરસી શકાય.

#સુપરશેફ2 #લોટ/ ફ્લોર્સ ની રેસીપી

લચ્છા પરાઠા ઉત્તર ભારતની એક પ્રખ્યાત રેસીપી છે. એઆ એક પ્રકારના ફ્લેકી મલ્ટિલેયર્ડ પરાઠા છે. આ પરાઠા કોઈપણ ગ્રેવી બેઝ ડીશ સાથે અથવા દહીં સાથે પીરસી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2-3 સર્વિંગ્સ
  • 1/2 કપઘઉંનો લોટ
  • 1/2 કપમેંદા નો લોટ
  • મીઠું - સ્વાદ માટે
  • 1/2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  • 1/2 ચમચીલીલી મરચાંની પેસ્ટ
  • 1 ચપટીઅજમો
  • 4-5 ચમચીવરિયાળી પાઉડર
  • હળદર પાઉડર - 1/4 ચા ચમચી
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • કોથમિર પાંદડા - થોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક મોટો બાઉલ લો અને તેમાં ઘઉંનો લોટ, મેંદાનો લોટ, મીઠું, આદુ લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, અજમો, હળદર પાઉડર નાખીને બરાબર મિક્ષ કરી પરાઠાની કણક બનાવો.

  2. 2

    સેટ કરવા માટે 15 -20 મિનિટ માટે એક બાજુ રાખો..

  3. 3

    મસાલા લચ્છા પરાઠા: કણકણમાં થી પાતળા સ્તરની રોટલી વણી લો ત્યારબાદ એની ઉપર તેલ/ઘી, લાલ મરચું પાઉડર, જીરું પાઉડર, વરિયાળી પાઉડર, ગરમ મસાલા., પછી કોથમીર ઉપરથી નાંખો.ખૂણા પર પાણી લગાડી અને તેને એક બાજુ ફેરવો, પછીથી તેનો ગોળ રોલ બનાવો.
    થોડો લોટ છાંટો અને તેને થોડું દબાવો, અને નાના પરાઠા બનાવો.

    લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તવા પર પરાઠા અને શેલો ફ્રાય કરો. તેલ / ઘી નાંખી., બીજી બાજુ ફ્લિપ કરો અને થોડું તેલ / ઘી નાખી શેકી લો. મસાલા લચ્છા પરાઠા તૈયાર છે., દહીં સાથે સર્વ કરો.

    લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સાદા લચ્છા પરાઠા : કણકને પાતળા સ્તરમાં ફેરવો ત્યારબાદ તેલ નાંખો, ખૂણા પર પાણી નાંખો અને તેને એક બાજુ ફેરવો, પછીથી તેનો ગોળ રોલ બનાવો.
    થોડું લોટ છાંટો અને તેને થોડું દબાવો, અને નાના પરાઠા બનાવો. તવા પર પરાઠા અને શેલો ફ્રાય કરો. તેલ / ઘી નાંખી., બીજી બાજુ ફ્લિપ કરો અને થોડું તેલ / ઘી નાખી શેકી લો.લચ્છા પરાઠા તૈયાર છે., દહીં સાથે સર્વ કરો.

    લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લચ્છા પરાઠા 2 way.. (Laccha Paratha -2 way Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    HAPPY COOKING FRIENDS.. 😊

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Foram Vyas
Foram Vyas @cook_24221654
પર July 15, 2020 11:16

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 15, 2020 12:59
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લછ્છા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાડા મઠિયા/મઠની પૂરી (moth dal poori recipe in gujarati)
  2. ખાજા(khaja recipe in Gujarati)
  3. વડાપાવ ટ્વિસ્ટર
  4. ચકરી(Chkari recipe in Gujarati
  5. તંદૂરી રોટી (Tanduri Roti Recipe In Gujarati)
  1. વેજ કટલેટ (vej cutlet recipe in Gujarati)
  2. ચોખાના લોટ નું ખીચુ(chokha lot nu khichu recipe in Gujarati)
  3. વઘારેલી રોટલી(vaghreli rotli recipe in Gujarati)
  4. ચાપડી (chapdi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13178039
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close