ઝેબ્રા કેક / માર્બલ કેક(zebra cake recipe in Gujarati)

# માઇઇબુક
# સુપર શેફ 2
# ઘર ની જ વસ્તુ માં થી બની જાય એવી કલર ફૂલ કેક તો એક વાર જરૂર થી ટ્રાય કરજો
ઝેબ્રા કેક / માર્બલ કેક(zebra cake recipe in Gujarati)
# માઇઇબુક
# સુપર શેફ 2
# ઘર ની જ વસ્તુ માં થી બની જાય એવી કલર ફૂલ કેક તો એક વાર જરૂર થી ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો, સોડા, બેકિંગ પાઉડર મિક્સ કરી એને ચાળી લ્યો
- 2
ત્યાર બાદ ઘી અને સાકર મિક્સ કરો હવે એમાં વેનીલા એસેન્સ એડ કરો એને મિક્સ કરો
- 3
ત્યાર બાદ એમાં સૂકી સામગ્રી નાખી મિક્સ કરો અને જરૂર મુજબ દૂધ એડ કરો
- 4
મિશ્રણ ને 7 થી 8 મિનિટ હલાવો
- 5
આ કેક ની કનસિસ્ટંસી નોર્મલ કેક કરતા થોડી ઢીલી રાખવી
- 6
હવે મિશ્રણ ના 5 એક સરખા ભાગ કરી
- 7
એક કલર વગર નો રાખો, એક માં કોકો પાઉડર નાખો બાકી 3 ભાગ માં તમને મનગમતા કોઈ પણ ફૂડ કલર એડ કરો,
- 8
હવે ટીન ને ગ્રીસ કરી
- 9
હવે સેન્ટર માં કલર વાળો એક ભાગ નાખો, પછી બીજો ભાગ નાખી એમ પાંચે ભાગ નાખો
- 10
ટૂથ પીક થી ચાર ઉભી અને ચાર ઉલ્ટી લાઈન ખેંચી ડિઝાઇન કરો
- 11
તેને પ્રિ હિટ કરેલા ઓવન માં 35 મિનિટ માટે બેક કરો
- 12
તો તૈયાર છે ઝેબ્રા કેક
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (3)