બીન બરિટો (Bean burrito recipe in Gujarati)

બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટોરટીઆ બનાવવા માટે એક વાસણમાં મેંદો, મકાઈનો લોટ, મીઠું અને તેલ ભેગું કરી બરાબર મિક્ષ કરી લેવું. હવે એમાં ગરમ પાણી ઉમેરીને તેનો ઢીલો લોટ બાંધવો. આ લોટને બરાબર મસળવો. આ લોટને ઢાંકીને એક કલાક સુધી રહેવા દેવો.
- 2
બાંધેલા લોટમાંથી એકસરખા 12 ભાગ કરવા. હવે એક લુઆને લઈને મેંદા ની મદદથી એકદમ પાતળી મોટી રોટલી વણી લેવી.
- 3
આ રોટલીને એક મોટા તવા પર બંને બાજુથી હલકા ગુલાબી રંગની કાચી પાકી શેકી લેવી. આ રીતે બધા ટોરટીઆ તૈયાર કરીને એક કિચન ટોવેલમાં લપેટીને મૂકી રાખવા જેથી એ એકદમ સોફ્ટ રહેશે.
- 4
રીફરાઈડ બીન્સ બનાવવા માટે આઠથી દસ કલાક પલાળી રાખેલા રાજમાને બાફી લેવા.
- 5
હવે એક વાસણમાં તેલ અને બટર ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરવી. હવે એમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરવા. બે મીનીટ થાય એટલે એમાં મરચું, જીરું, મરી, મિક્સ હર્બ અને મીઠું ઉમેરી હલાવી લેવું.
- 6
હવે તેમાં ટોમેટો સોસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું. ધીમા તાપે 10 મીનીટ સુધી ચડવા દેવું. રીફરાઈડ બીન્સ તૈયાર છે.
- 7
બિન બરિટો બનાવવા માટે સાલસા અને સાવર ક્રીમ ની જરૂર પડે છે. આ વસ્તુઓ બજારમાંથી ખરીદી શકાય અથવા તો ઘરે પણ બનાવી શકાય.
- 8
કાંદા, કોબી અને કેપ્સીકમ નું સલાડ બનાવી લેવું. ચીઝ છીણી ને તૈયાર કરી લેવું.
- 9
બીન બરીટો બનાવવા માટે સૌ પ્રથમ એક ટોરટીઆ લઈને એની ઉપર થોડા રીફરાઈડ બીન્સ મુકવા. હવે એના પર સાલસા અને સાવર ક્રીમ મુકવા. હવે એના પર થોડું ચીઝ અને સલાડ મૂકવું. હવે એનો રોલ બનાવી લેવો.
- 10
આ રોલને નોનસ્ટીક પેન પર બટરમાં શેકી લેવા. પહેલા ટોરટીઆ શેકીને પછી એમાં બધું ફીલિંગ ભરીને પણ આ રોલ તૈયાર કરી શકાય. બિન બરીટો ને એંગલ પર કટ કરીને એના બે ટુકડા કરી ટોમેટો સાલસા અને સાવર ક્રિમ સાથે સર્વ કરવું.
Similar Recipes
-
મેક્સિકન બિન બરિટો (Mexican Bean Burrito Recipe In Gujarati)
બિન બરિટો એ એક મેકસીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાં નો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આ વાનગી બનાવવામાં થોડો જ સમય લાગે છે. પણ એને ખાવાની મજા કઈક અલગ જ છે. Daxa Parmar -
બિન બરીટો (Bean Burrito Recipe in Gujarati)
બિન બરીટો એક મેક્સિકન વાનગી છે જે ઘણા બધા હેલ્ધી વેજીટેબલસ થી બનેલી હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Siddhpura -
મેક્સીકન બીન બરીટો (Mexican Bean Burrito Recipe In Gujarati)
આ રેસીપી મેં Mrunal Thakkar ના zoom live session through બનાવી છે.મેં આ first time બનાવી પણ બહુ જ સરસ બની.આ exprience બહુ જ સરસ રહ્યો..બહું જ સરસ રીતે explain કરીને recipe બનાવતા શીખડાવી. એ બદલ મૃનાલજી નો ખુબ ખુબ ધન્યવાદ...અને cookpad team નો પણ આભાર કે live through આવી રેસીપી શીખવાની તક આપી... Ankita Solanki -
મેક્સિકન બીન્સ બરીસ્તો (Mexican Bean Burrito Recipe In Gujarati)
રાજમા બનાવતા પહેલા તેને 7 થી 8 કલાક પલાળી તેને બાફવા. Richa Shahpatel -
મેક્સિકન બીન બરીટો(Mexican bean burrito recipe in gujarati)
આ રેસીપી Mrunal Thakkar ના zoom live session દ્વારા બનાવી છે...આભાર મૃણાલ જી ..ઘરના બધા ને ખૂબ પસંદ આવી....cookpad team નો આભાર કે આ રેસીપી live શીખવા ની તક આપી....👍😊 Sudha Banjara Vasani -
વેજીટેબલ કેસેડિયા (Vegetable quesadilla recipe in Gujarati)
કેસેડિયા મેક્સિકન વાનગી છે જેમાં મેંદા કે મકાઈની રોટલી માં વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ ભરવામાં આવે છે. વેજિટેરિયન કેસેડિયા સામાન્ય રીતે પસંદગી પ્રમાણે ના શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે અને તવા પર શેકવામાં આવે છે. કેસેડિયા ને સાવર ક્રીમ અને સાલસા સાથે સર્વ કરવામાં આવે છે.બાળકો માટે હેલ્ઘી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ કેસેડિયા બનાવી શકાય. આ એક સરળતાથી બની જતી મેક્સિકન ડીશ છે જે બાળકોને ખુબ જ પસંદ પડે છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ એન્ચીલાડાઝ (Veg Enchilada Recipe in Gujarati)
#GA4#Week21#Maxicanએન્ચીલાડાઝ એ મેક્સિકન ની ફેમસ ડીશ છે.અને મારી ફેવરિટ મેક્સિકન ડીશ. અને આ ડીશ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે. Dimple prajapati -
મેક્સિકન બરીતો રેપ (Mexican Burrito Wrape In Gujarati)
મેક્સિકન બરીતો રેપ એ હોલ મિલ કહી શકાય. આ બરીતો રેપ ઘણા બધા વેરિયેશન સાથે બનાવી શકાય છે. એમાં બ્રાઉન રાઈસ, રાજમા વગેરે ફિલિંગ ભરી ને બનાવી શકાય છે Daxita Shah -
થ્રી બીન સેલેડ (Three bean Salad Recipe In Gujarati)
થ્રી બીન સેલેડ હેલ્થી અને સ્વાદિષ્ટ સેલેડ છે જે ખુબ જ આસાની થી બની જાય છે. પ્રોટીન થી ભરપૂર એવુ આ સેલેડ એક કોલ્ડ સેલેડ નો પ્રકાર છે જે આગળ થી બનાવી ફ્રિજ માં રાખી શકાય. ત્રણ થી ચાર કલાક પેહલા બનાવી ને રેફ્રિજરેટ કરવાથી ડ્રેસિંગ ના ખાટા મીઠા ફ્લેવર સેલેડ માં સરસ રીતે બેસી જાય છે જે એને ખુબ સ્વાદિષ્ટ બનાવે છે. આ સેલેડ સાઇડ ડીશ તરીકે અથવા તો લાઈટ મીલ તરીકે પણ પીરસી શકાય.#GA4#Week18#cookpadindia#cookpad_gu spicequeen -
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
બરિટો રાઈસ બાઉલ (Burrito rice bowl recipe in Gujarati)
#GA4#Week12#Beansબુસેટો રાઈસ ટેસ્ટમાં લાજવાબ બને છે જે નાના-મોટા બધાને પસંદ પડે એવા ચટાકેદાર બને છે. Niral Sindhavad -
-
મેક્સીકન ટાર્ટસ(mexican taarts recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૩૦ #સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલમેક્સિકન ક્યુઝીનમાં બિન્સ તેમજ સાલસા નુ આગવું મહત્વ છે. ટાકોઝ, નાચોઝ, ક્સાડિલા જેવી અનેક વાનગીઓ સાલસા સોસ સાથે પીરસાય છે. આજે હું આપની સમક્ષ રજુ કરું છું મેક્સિકન ટાર્ટસની રેસીપી જેમાં હોમમેડ ટાર્ટસ, મેક્સિકન સ્ટફિંગ, સાલસા સોસ, મેક્સિકન સોસ બનાવતા શિખવીશ, જે ઘરમાં જ ઉપલબ્ધ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. #મેક્સિકનટાર્ટસ #મેક્સિકન સ્ટફિંગ #સાલસા સોસ #મેક્સિકન સોસ Ishanee Meghani -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસસ્પેનિશ ભાષા માં બુરીટો નો મતલબ ગર્દભ (donkey) થાય. આમ તો ઘણી વાર્તાઓ છે પણ એક વાર્તા એવી છે કે એક મેક્સીકન વ્યક્તિ લારી પર ખાવાનું વેચતો હતો અને એ લારી ખેંચવા માટે ગર્દભ નો ઉપયોગ કરતો હતો. ખાવાનું ગરમ રાખવા તે લોટ ની રોટલી (ટોર્ટીલા) માં બાંધી ને રાખતો. એની આ ડીશ મેક્સીકન બુરીટો તરીકે પ્રસિદ્ધ થઇ. મેક્સીકન બુરીટો માં રાઈસ નો ઉપયોગ નથી થતો પણ અમેરિકા અને મેક્સિકો નો સંગમ એટલે કે ટેક્સ - મેક્સ (ટેક્સાસ અને મેક્સિકો) ક્વિઝીન માં બુરીટો માં રાઈસ નો ઉપયોગ કરવા માં આવે છે. તો પ્રસ્તુત છે મેક્સીકન બુરીટો જાર જેમાં મેં રાઈસ નો ઉપયોગ કર્યો છે અને ટોર્ટીલા માં રેપ કરવાને બદલે જાર માં લેયર કર્યા છે. આ ડીશ માં કઠોળ અને શાકભાજી બંને નો ઉપયોગ થયો છે જેથી તે ખુબ જ હેલ્થી છે અને એને one pot મીલ તરીકે પણ ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
મેક્સીકન બીન બરીટો (Mexican Bean Burritos Recipe in Gujarati)
આ રેસિપી મેં મૃનાલ ઠકકર પાસે થી સીખી ને બનાવી છે મૃનાલ ની લાઈવ ઝુમ સેસન હતું ખુબ મજા આવી chef Nidhi Bole -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
નાચોઝ (Nachos recipe in Gujarati)
નાચોઝ મેક્સિકન સ્નેક છે જે કોઈપણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય છે. નાચોઝ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen -
હેલ્ધી લેટ્ટસ રૅપ (Healthy lettuce wraps recipe in Gujarati)
લેટ્ટસ સેલેડ માં વપરાતું શાકભાજી છે જેના આરોગ્યની રીતે ઘણા બધા ફાયદા છે. લેટ્ટસ માંથી મળતા વિટામીન એ, કે અને સી વજન ઘટાડવા માટે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. લો કેલેરી અને ઝીરો કેલેસ્ટ્રોલ વાળું આ શાક બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. લેટ્ટસ માંથી મળતું વિટામીન સી પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે તેમજ રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં ખૂબ જ ઉપયોગી છે.આ લેટેસ્ટ રેપ માં ઉમેરવામાં આવેલ બીજા શાકભાજી, રાજમા અને પાઈનેપલ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. લેટ્ટસ રૅપ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડિશ છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરે છે અને સ્વાસ્થ્યવર્ધક છે.#MW1 spicequeen -
મેક્સિકન બિન બરિતો (Mexican Bean Burritos Recipe in Gujarati)
આ વાનગી બનાવવાની પ્રેરણા મૃણાલ ઠક્કર પાસેથી શીખવા મળી છે,જેને cookpad માં ઝૂમ લાઇવ દ્વારા અમને સહુ ને શીખવાડી છે.thanx મૃણાલ Krishna Joshi -
બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaMrunal ji સાથે ઝુમ સેશનમાં મેક્સિકન રેસીપી શીખ્યા ઘણુ શીખવા મળ્યુ,એ બધી બેઝિક વસ્તુઓ માથી મે બરીતો બાઉલ બનાવ્યુ છે પહેલી વખત બની પણ બહુ જ સરસ બન્યું છે Bhavna Odedra -
ક્રિસ્મસ ટ્રી બ્રેડ (Christmas tree bread recipe in Gujarati)
ક્રિસ્મસ એ દુનિયાભરમાં ઉજવાતો તહેવાર છે. આ સમય દરમ્યાન અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ બ્રેડ ક્રિસમસ ટ્રી ના આકારમાં બનાવવામાં આવી છે જેમાં પાલક અને ક્રિમ ચીઝ નું ફિલીંગ કરવામાં આવ્યું છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ એવી આ બ્રેડ તહેવારની ઉજવણીમાં ઉમેરો કરે છે.#CCC spicequeen -
બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)
#GA4#Week21#mexican#rajmaઆ એક one pot meal માટે ની પરફેક્ટ ડિશ છે. મેક્સિકન ક્યુઝન ને આપણે ઈસિલી accept કરી લીધું છે.પાર્ટી માટે ની આ એક પરફેક્ટ ડિશ છે..ક જેને આપણે સિંગલ serving પણ સર્વ કરી શકીએ છે. Kunti Naik -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
મેક્સિકન ચલુપા(Mexican Chalupa recipe In Gujarati)
Tacobell copycate Chalupa Recipe in Gujaratiમેક્ષીકન ફુડ અમારા ઘરમાં બધાનું ફેવરેટ છે. કસેડીયા, એન્ચીલાડા, તાકો, ચલુપા, બીન બરીટો. આમ તો હું બધું જ ઘરે બનાવું છું, પણ ચલુપા કોઈ વખત ઘરે નોતાં બનાવ્યા. હમણાં ૩-૪ મહીનાં થી બહારનું બધું ખાવાનું બંધ અને બધાને તાકો-બેલ ના ચલુપા બહું મીસ થવા લાગ્યા. એટલે મેં ઘરે જ બનાવી દીધા. બહુ જ ઈઝી છે. બહાર નાં ચલુપા એકલા મેંદા ના હોય છે, પણ ઘરે મેં ઘઉં ના લોટ માં થી બનાવ્યાં. અને બહું જ સરસ થયા.તમે પણ જોઈને કહો કે કેવા થયા છે??? ટેસ્ટ માં તો બહુ જ મસ્ત છે. તમે પણ મારી આ રેશીપી થી ઘરે બનાવો અને તાકોબેલ જેવાં ચલુપા નો આનંદ ઘરેજ લો.#સુપરશેફ2#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
ટિપ્પણીઓ