#સાબુદાણા ખીચડી(sabudana khichdi recipe in Gujarati)

Surekha Parekh @cook_18103066
#સાબુદાણા ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ધોઇને ૫ કલાક પલાળી રાખો લ
- 2
ત્યારબાદ લીલા મરચાં, બટાકા, કોથમીર, ને ઝીણા સમારી લો
- 3
હવે સિંગદાણા શેકી ને ક્રશ કરી લો
- 4
ત્યારબાદ એક વાસણ મા તેલ ગરમ કરી તેમાં જીરૂ નાખી તતડે એટલે તેમાં
- 5
લીલા મરચાં, મીઠોલીમડો, સાતરી લો અને બટાકા મિક્સ કરી લો
- 6
બટાકા ચડી જાય એટલે તેમા સાબુદાણા મિક્સ કરી લો
- 7
હવે તેમા મીઠું ઉમેરી મિક્સ કરી બરાબર હલાવી લો અને ઢાંકી ને ચડવા દો
- 8
હવે તેમાં ક્રશ કરેલાં સીગદાણા ઉમેરી મિક્સ કરી લો અને
- 9
છેલ્લે ગેસ બંધ કરી તેમા લીલા ધાણા અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13193662













ટિપ્પણીઓ